Original Gujarati OCR
દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. સંમેલને ગેરવાજબી અને આડેધડ સેન્સર કરવામાં
આવતાં લખાણો અંગે પણ તીવ્ર પ્રકોપ ઠાલવ્યો હતો.
આ સંમેલનમાં રાષ્ટ્રપતિ શ્રી ફખુદ્ીન અલી એહમદને એક પત્ર લખીને
અખબારી સ્વાતંત્ર્યનાં મૂલ્યો જાળવવા પ્રીસેન્સરશિપ હઠાવી લેવાની માગણી કરવામાં
આવી હતી. સંમેલને “અખબારી સંકલન સમિતિ' નીમીને નાનાંમોટાં અખબારોની
વર્તમાન પરિસ્થિતિમાં શી દશા થઇ છે અને તેમને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે
તે અંગે પગલાં ભરવા સૂચન કર્યું હતું.
આ સમિતિમાં શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, શ્રી પ્રહ્લાદભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી કીર્તિદેવ
દેસાઈ GL), શ્રી પ્રકાશ શાહ અને શ્રી દેવીપ્રસાદ waned સમાવેશ કરવામાં
આવ્યો હતો.
'જનતા મોરચા સંમેલન'
દસ હજાર પ્રતિનિધિઓની ખીચોખીચ હાજરી સાથે અમદાવાદમાં પ્રાદેશિક
જનતા મોરચાનું એક શાનદાર સંમેલન ૧૬મી નવેમ્બર '૭૫ ને રવિવારે મળ્યું હતું.
શ્રી ડી. કે. મજમુદારના અધ્યક્ષપદે મળેલ જનતા મોરચાના આ પ્રથમ
સંમેલનમાં રાષ્ટ્રીય આગેવાનો શ્રી નાનાસાહેબ ગોરે, શ્રી એસ. એમ. જોશી, શ્રી
શાંતિભૂષણ અને શ્રી મોહન ધારિયાની હાજરી નોંધપાત્ર હતી.
સંમેલનમાં હાજર રહેલ ભૂગર્ભ કાર્યકર શ્રી કર્પૂરી ઠાકુર સાથે ઓળખીતા
લોકો આંખ મેળવી પ્રસન્નતા અનુભવતા હતા. દેશ આખો જ્યારે કારાગૃહ સમાન
બની ગયો હતો ત્યારે ગુજરાતની ભૂમિ ઉપર રોજબરોજ કેન્દ્રીય તાનાશાહી સામે
પોકારો ઊભા થતા હતા.
આ સંમેલનમાં ગુજરાતમાં સફળતાપૂર્વક ચાલી રહેલ જનતા મોરચા સરકાર
અને વધુ ને વધુ મજબૂત બનતી મોરચાની સંસ્થાકીય UMA ભારતીય રાજકારહના
વિકાસમાં એક શકવર્તી વિધાયક સીમાસ્તંભ તરીકે ઓળખાવવામાં આવી હતી. આ
સંમેલન તાનાશાહીની કૂર રીતરસમોથી હતાશાના પગથારે ઊભેલ રાષ્ટ્રના
રાજકારણને પણ નવો ઉત્સાહ, નવી આશા અને નવી દિશા આપે તેવું હતું.
જનતા મોરચાના આ સંમેલનમાં લોકશાહી વિરુદ્ધનાં બળો સામે અંત સુધી
લડી લેવાનો કૉલ આપવામાં આવ્યો હતો.
૬૦ સંઘર્ષમાં ગુજરાત
English translation
Grief was expressed. In unreasonably and indiscriminately censoring the convention
There was also intense anger about the incoming texts.
By writing a letter to the President Mr. Fakhuddin Ali Ahmad in this convention
In demanding the removal of precensorship to preserve the values of press freedom
came A convention of small and large newspapers called “Newspaper Coordinating Committee”.
What has happened in the current situation and what kind of difficulties do they face?
It was suggested to take steps in this regard.
In this committee Shri Vishnubhai Pandya, Shri Prahladbhai Brahmabhat, Shri Kirtidev
Desai GL), Mr. Prakash Shah and Mr. Deviprasad waned to include
had come
'Janata Morcha Convention'
Regional in Ahmedabad with a packed attendance of ten thousand delegates
A great convention of Janata Morcha was held on 16th November '75 on Sunday.
Shri D. K. This is the first meeting of the Janata Morcha under the chairmanship of Majmudar
In the convention, national leaders Mr. Nanasaheb Gore, Mr. S. M. Joshi, Mr
The presence of Shantibhushan and Mr. Mohan Dharia was significant.
Acquaintance with Mr. Karpuri Thakur, an underground activist who was present at the convention
People were happy to get the eye. The whole country is like a prison
When it became a day-to-day struggle against central despotism on the soil of Gujarat
There were shouts.
Janata Morcha government which is successfully running in Gujarat in this convention
And the increasingly strong front institutionalized UMA in Indian politics
A potential legislative milestone was identified in the development. This
A nation on the brink of despondency from the tyranny of convention despotism
It was also to give new vigor, new hope and new direction to politics.
In this convention of Janata Morcha, against the anti-democratic forces till the end
The call to fight was given.
60 Gujarat in conflict