Sangharsh ma Gujarat — Page 75

Original Gujarati OCR

૧૮મી જાન્યુઆરીએ સાબરમતી આશ્રમમાં પૂ.રવિશંકર મહારાજના પ્રમુખપદે
ગુજરાતમાં કટોકટી સામે સંઘર્ષ કરી રહેલા કાર્યકર્તાઓનું એક સંમેલન યોજાયું. આ
સંમેલનમાં શ્રી ચંદ્રકાંત દરુ, શ્રી ચૂનીભાઈ વૈધ તેમ જ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા હાજર
રહ્યા હતા. સંમેલનમાં પરિસ્થિતિનો નિર્ભયતાથી સામનો કરવાની હાકલ કરવામાં
આવી.
ગુજરાતના ધારાશાસ્ત્રીઓનું સંમેલન

ગુજરાતમાં કેટલાક ધારાશાસ્ત્રીઓએ કટોકટીના સમર્થનમાં કાર્યક્રમો કરવાનો
નિષ્ફળ પ્રયત્ન કર્યો. ત્યારબાદ ૨૮-૨૯ ફેબ્રુઆરીએ અમદાવાદમાં ગુજરાતના
ધારાશાસ્ત્રીઓનું એક વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં
કટોકટીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને લોકશાહીની પુનઃસ્થાપનાની
જુરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે અખબારો પર લદાયેલી
પ્રિસેન્સરશિપની ઉગ્ર શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી હતી અને શરૂઆતથી જ
સરકારની આપખુદશાહી નીતિઓના વિરોધમાં અવિરત સંઘર્ષ ખેલી રહેલાં “સાધના”
અને “ભૂમિપુત્ર' એ બે નિર્ભયી પત્રોને અભિનંદન આપતો એક ઠરાવ યુવાન
ધારાશાસ્ત્રી મહેન્દ્ર આનંદે શ્રી ભાસ્કર તન્નાના ટેકાથી રજૂ કર્યો હતો. કહેવાની
ભાગ્યે જ જરૂર રહે છે કે આ ઠરાવ સર્વસંમતિથી પસાર થયો હતો.

આ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલ શ્રી નરેન્દ્રભાઈ તથવાણીએ પણ
વિચારસ્વાતંતર્ય માટે લડતાં આવાં પત્રોની મહત્તાનો નિર્દેશ કર્યો હતો.
'અખબારી સ્વાતંત્ર્ય સંમેલન'

૨૪ સપ્ટેમ્બર '9૫ના રોજ અમદાવાદમાં હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં અખબારી
સંમેલનના કન્વીનર શ્રી વિષ્ણુભાઈ પંડ્યાના નિમંત્રણથી એક સંમેલન બોલાવવામાં
આવ્યું. પત્રકાર શ્રી પ્રહ્લાદભાઈ બ્રહ્મભટ્ટના અધ્યક્ષપદે યોજાયેલ આ સંમેલનમાં
ગુજરાતનાં દૈનિક, અઠવાડિક, પાક્ષિક અને માસિકના તંત્રીઓ, સંપાદકો અને
પત્રકારોએ ભાગ લીધો હતો.

સંમેલનમાં થયેલ ચર્ચાવિચારણા દરમિયાન પ્રિસેન્સરશિપના ઓર્ડરની
મર્યાદામાં રહીને પણ જેટલું લખી શકાય તેટલું પણ નથી લખી શકાતું એ અંગે
જનજાગરણનાં આગેકદમ ૫૯

English translation

On 18th January in Sabarmati Ashram under the presidency of Rev. Ravi Shankar Maharaj
A convention of activists struggling against the crisis was held in Gujarat. This
Shri Chandrakant Daru, Shri Chunibhai Vaidh and Shri Vishnubhai Pandya were present in the convention.
were staying In calling the convention to face the situation fearlessly
came
Congress of Gujarat Legislators

Some legislators in Gujarat held programs in support of the emergency
Tried unsuccessfully. Then on 28-29 February in Ahmedabad of Gujarat
A large convention of legislators was held. In this convention
There was fierce opposition to the crisis and the restoration of democracy
Emphasis was placed on accuracy. With this loaded on newspapers
Precensorship was strongly criticized from the beginning
The “Sadhanas” waging a ceaseless struggle against the autocratic policies of the government.
And “Bhumiputra” is a determined young man congratulating two fearless letters
Legislator Mahendra Anand presented with the support of Shri Bhaskar Tanna. to say
It is hardly necessary that the resolution was passed unanimously.

Shri Narendrabhai Tathwani was also specially present in this ceremony
He pointed out the importance of such letters in fighting for freedom of thought.
'Press Freedom Convention'

Press release at Himabhai Institute, Ahmedabad on 24 September '95
A convention was convened at the invitation of Mr. Vishnubhai Pandya, convener of the convention.
came In this conference held under the chairmanship of journalist Shri Prahladbhai Brahmabhat
Editors, Editors and
Journalists participated.

Order of pre-censorship during the deliberations in the Convention
About not being able to write as much as can be written within the limits
Agekdam of public awareness 59

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 75