Original Gujarati OCR
“અંતિમ વિજ્ય નિશ્ચિતરૂપેણ પ્રજાપક્ષે અસ્તિ! અતઃ સ્વામી વિવેકાનંદ
ઉવાચ : Awake, arise and wait not till the goal is reached. નામસ્ય
જીવનસંજીવની હૃદયંગમ કૃત્વા ગાંધી સુભાષ Ad ભગતરસિંહસ્ય ત્રિવિધ
સમન્વયમાર્ગે નૂતન ભારતસ્ય નિર્માણાર્થે વર્તમાન કરમધ્યે સ્વમસ્તિષ્ક yea
પ્રવૃત્તિશીલ ભવ!
“અતઃ અસત્યનારાયણસ્ય યોજના તે દ્વારા અસફ્લમ્ ભવિષ્યતિ | એવં
અસત્યનારાયણ કથા Aci ન ભવિષ્યતિ SA: “જનશક્તિ વિજય' નામસ્ય તૃતીય
અધ્યાયસ્ય મંગલ પ્રારંભ દ્રારા અસત્યનારાયણકથા સમાપ્ત ભવતિ 1”
એક ગંભીર અને સમગ્ર દેશ માટે ખૂબ જ આઘાતજનક નીવડેલી ઘટનાને
પણ આમ કટાક્ષપૂર્ણ તેમ જ રમૂજી શૈલીમાં આલેખીને પ્રચાર કરવાની આવી As
રીત પણ તે દિવસોમાં અજમાવાતી હતી.
૨૭મી જુલાઈએ “ગુજરાતી સાહિત્ય પરિષદ'ની કાર્યવાહક સમિતિ તેમ જ
ફેબ્રુઆરીમાં પોરબંદરમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી ગુલાબદાસ બ્રોકર
દ્વારા અને આચાર્ય શ્રી યશવંત શુક્લના ટેકાથી મુકાયેલ સેન્સરશિપ વિરુદ્ધનો ઠરાવ
પસાર કર્યો હતો : “લેખન, પ્રકાશન તથા અભિવ્યક્તિનાં સાધનો ઉપર મૂકવામાં
આવેલ Aa તથા અન્ય નિયંત્રણોથી પ્રજાને બંધારણે બક્ષેલા મૂળભૂત
અધિકારોનો ભંગ થતો હોવાથી “ગુજરાતી સાહિત્ય પરિષદ'નું અહીં પોરબંદરમાં
યોજાયેલું ૨૮મું અધિવેશન ઊંડી વ્યથા અને ચિંતા અનુભવે છે; આથી આ અધિવેશન
સરકારને આ નિયંત્રણો દૂર કરવાનો અનુરોધ કરે છે.””
આ જ રીતે અમદાવાદમાં શ્રી કાંતિભાઈ દેસાઈના કન્વીનરપદે ચાલતી
“સમુત્કર્ષ' નામની નવી સંસ્થાએ પણ, કટોકટીનો હિંમતપૂર્વક સામનો કરવામાં
આગળપડતો ભાગ ભજવનાર આગેવાનો શ્રી નારાયણ દેસાઈ અને શ્રી સી. ટી.
દરુનાં “કટોકટીની અસરો' ઉપર પ્રવચનોના બે સફળ કાર્યક્રમો યોજ્યા. આ કાર્યક્રમમાં
અમદાવાદના જાગ્રત નાગરિકોએ મોટા પાયા પર ઉત્સાહભેર ભાગ લીધો.
૩૦મી નવેમ્બરે સુરતમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી બી. ડી. જત્તીના આગમન સમયે
સુરતના નાગરિકોએ શ્રી ગોલંદાજ, શ્રી ચંપકભાઈ સુખડિયા તથા શ્રી કાશીરામ
રાણા (ધારાસભ્ય)ના નેતૃત્વમાં એક આવેદનપત્ર આપીને કટોકટી ઉઠાવી લેવાની
માગણી કરી.
૫૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
"The final victory is definitely Prajapakse Asti! Atah Swami Vivekananda
Uwach : Awake, arise and wait not till the goal is reached. Namasya
Jeevansanjivani Hridayangam Kritva Gandhi Subhash Ad Bhagatarsimhasya Trividha
A self-conscious yea among the present for building a new India through coordination.
Be active!
“Thus Asatyanarayanasya Yojana through that Asaflam Vishwati | and
Asatyanarayana Katha Aci na Vishwati SA: “Janashakti Vijaya' Namasya Tritiya
Adhyayasya Mangal Sarthara By Asatyanarayana Katha End Bhavati 1”
A serious and very shocking incident for the entire country
But this is how to propagate the picture in a sarcastic as well as humorous style
The method was also tried in those days.
On 27th July, the Executive Committee of “Gujarati Sahitya Parishad” as well
Mr. Gulabdas Broker at the Gujarati Sahitya Parishad met in Porbandar in February
A resolution against censorship moved by and supported by Acharya Shri Yashwant Shukla
Passed : “To put on the means of writing, publication and expression
Aa and other restrictions on the basic rights reserved to the people by the Constitution
"Gujarati Sahitya Parishad" here in Porbandar as the rights are being violated
The 28th Congress held with deep sorrow and concern; Hence this convention
Requests the government to remove these restrictions.”
In the same way, Shri Kantibhai Desai's convenorship was going on in Ahmedabad
A new organization called “Samutkarsh” also bravely faced the crisis
The protagonists who played the leading role were Mr. Narayan Desai and Mr. C. T.
Daru held two successful programs of lectures on “Effects of Crisis.” In this programme
Vigilant citizens of Ahmedabad participated enthusiastically on a large scale.
On 30th November in Surat, Vice President Shri B. d. At the arrival of Jatti
Citizens of Surat Mr. Golandaj, Mr. Champakbhai Sukhdia and Mr. Kashiram
To raise the crisis by submitting a petition under the leadership of Rana (MLA).
demanded.
58 Gujarat in conflict