Original Gujarati OCR
પ્રારંભમાં Rais પ્રતિકાર WAR તરીકે ઓળખાતી 'વેદ્યાગુર્જરી' સમિતિએ
લોકશિક્ષણના અનેકવિધ કાર્યક્રમો કર્યા. ક્યારેક કાળી પટ્ટી પહેરીને તો ક્યારેક મૌન
સરઘસ કાઢીને, ક્યારેક અમદાવાદના નહેરુ પુલના છેડે ઊભા રહી, લાલ ચોકડા
કરેલ છાપાંના પહેરવેશ પહેરીને તો ક્યારેક ખૂબ પ્રચલિત અને લોકભોગ્ય બનેલ
અસત્યનારાયણની કથાનો કાર્યક્રમ યોજી તેમણે કટોકટી વિરુદ્ધ જનમત કેળવ્યો. બીજી
ઓક્ટોબરને નહેરુ પુલના છેડે કથાકારની અદાથી શ્રી ધનરાજ પંડિતે કરેલ
અસત્યનારાયણની કથા ખૂબ આકર્ષણ જમાવી ગઇ. અનેકવિધ ભયની સામે આટલી
હળવાશથી પ્રતિકાર કરવાની પદ્ધતિ નિર્ભયતાનો પાઠ શીખવનાર હતી. તૂટીફૂટી
સંસ્કૃત ભાષામાં તૈયાર કરેલ અસત્યનારાયણની આ કથાના પ્રારંભમાં જ કહેવાતું :
“એકદા જંબુદ્દીપે ભરતખંડે ઇન્દ્રપ્રસ્થ નગરી મધ્યે તીનમૂર્તિ ભવને એક
અતિકોધી, સત્તાક્ષુધિત રાજનૈતિક ધૂર્તતા ક્ષેત્રે પ્રવીણ ઇન્દિરા ગાંધી નામધારી
ગંગાસ્વરૂપ મહિલા પ્રતિવસતિ સ્મ! તે મૃત્યુલોકસ્ય મહાદેવી ઇન્દિરા મોસ્કો
નામધારી આધુનિક વૈકુંઠસ્ય કોસિજીન WHR નૂતન વિષ્ણુદેવસ્ય ઉપાસના નિત્ય
ભક્તિભાવપૂર્વક કરોતિ...' શ્રી બરુઆ ઉવાચ, “હે કાલંજયી દિગ્વિજ્યી
રિપુદલદમનકર્તા સ્વયં સાક્ષાત્ જ્યોતિસ્વરૂપ દેવલોકસ્ય અનંતકાલીન દેદીપ્યમાન
આત્માસંવર્ધક સમરશ્રેષ્ઠ બહુબલધારી સ્વયંસંપૂર્ણ જગતનિયંતા સ્વામી (અર્થાત્
ઇન્દિરા) ગુર્જરભૂમિ મધ્યે મત દ્વારા સત્તાપ્રાપ્તિ યુદ્ધ અતિહીન માર્ગે દુર્દશાપૂર્ણ સ્થિતિ
મધ્યે પરાજિતા ભવતિ! અસ્ય કોમરેડા SYA લોકમત નામધારી શસ્ત્ર દ્વારા
દૌ્બલ્યપૂર્ણ માર્ગે નષ્ટમ્ ભવેત્ તથા WL wid: શત્રૂણામ્ મોરારજી, અટલબિહારી,
એવમ્ પીલુ મોદી નામધારી પ્રતિક્રિયાપંથી અસુરાણામ્ રાજનૈતિક સમર્થકાઃ વિજયી
ભવતન્તિ...!”
“પરંતુ યે યે નરનારી એવં કલિયુગે નારાયણી દુર્ગાસમ પ્રધાનમંત્રીસ્ય વિરોધ
કરિષ્યતિ તે તે નરનારીય “મિસા' નામધારી અતિ દુઃખકારક નરક મધ્યે નષ્ટમ્
ભવતિ!
“વર્તમાનપત્રસ્ય લેખિની “પ્રેસેન્સરશિપ' નામસ્તુ ભય એવં દંડ દ્વારા મૌના
એવમ્ xa ભવન્તિ, દૂરવાણી(ટેલિફોન), નભોવાણી (રેડિયો) એવં ચિત્રવાણી(ટી.વી.)
નામસ્ય સર્વે પ્રચારમાધ્યમાઃ પરતંત્ર એવં ઇન્દિરાઆશ્રિત અસ્તિ. ઇન્દિરા મૃત્યુલોકે
“ઓર્ડિનન્સ WU મહા-અધિષ્ઠાત્રિ' રૂપેણ શાસત પ્રારંભિષ્યતી!
જનજાગરણનાં આગેકદમ પ૭
English translation
Initially the Rais resisted the WAR called the 'Vedyagurjari' committee
Conducted various programs of public education. Sometimes wearing a black band and sometimes silent
Taking out the procession, sometimes standing at the end of Ahmedabad's Nehru bridge, Lal Chokada
Wearing printed dresses sometimes became very popular and popular
He organized a program of Asatyanarayana's story and created public opinion against the crisis. Second
At the end of the Nehru Bridge on October, Shri Dhanraj Pandit played the role of the narrator
Asathyanarayan's story attracted a lot of attention. So much in the face of multiple threats
A gentle method of resistance was a lesson in fearlessness. break down
At the beginning of this story of Asatyanarayan prepared in Sanskrit language it is said:
"Once Jambuddeepe Bharatkhande built a Tinmurti Bhavan in the center of Indraprastha Nagari.
Atikodhi, an expert in the field of empowered political cunning, named Indira Gandhi
Gangasvarup women's population! That Mrityaloksya Mahadevi Indira Moscow
Namdhari Modern Vaikunthasya Kosijin WHR Nutan Vishnudevasya Upasana Nitya
Devotedly Karoti...' Shri Barua Uvach, “Hey Kalanjayi Digvijayi.
Repudaldamancarta Self-Realized Jyotisvarup Devaloksya Anantakaalin Dedipyaman
Atmanvardhak Samarshrestha Bahubaldhari Self-Perfect Jagatanianta Swami (i.e.
Indira) A miserable situation in Gujjarbhoomi through votes, a war of attrition
Defeated in the middle! Asya Comrades SYA Lokmat by Namdhari Sastra
Nastam Bhavet and WL wid: Shatrunam Morarji, Atalbihari,
Avam Pilu Modi Named Reactionary Asuranam Political Supporter: Victorious
Bhavatanti...!”
"But Ye Ye Narnari Evan Kaliyuge Narayani Durgasam Pradhanmansya Opposition
Karishyati te te narnariya “Misa” called the super painful narak madhe nashtam.
Bhavati!
"The 'Precensorship' of Journalism is Silenced by Fear and Penalty."
Avam xa Bhavanti, Doorvani (Telephone), Nabhavani (Radio) and Chitravani (TV).
Namasya Survey Pracharmadhyam: Paratantra and Indira Ashrit Asti. Indira died
“Ordinance WU maha-adhisthatri' rupen shasat shrishyati!
Agekdam of public awareness P7