Sangharsh ma Gujarat — Page 71

Original Gujarati OCR

અનુભવીએ છીએ. અમને પ્રામાણિકપણે લાગે છે કે દેશનું હાલનું વાતાવરણ જોતાં
કટોકટી ચાલુ રાખવા માટે કોઈ વાજબી કારણો dell”

“તાણીસ્વાતંત્ય એ લોકશાહીનો પ્રાણ છે. જો દેશનો અદનામાં અદનો
નાગરિક પોતાને સાચું લાગતું હોય તે નિર્ભયપણે (અલબત્ત, ઉશ્કેરાટ કે હિંસાને
ન જન્માવે તેવી ભાષામાં) ન ઉચ્ચારી શકે, તો લોકશાહી હયાત છે એમ કઇ રીતે
કહી શકાય?

“આથી અમારી ચાર માગણીઓ છે :

(૧) દેશનેતાઓ સહિત કાર્યકરોને મુક્ત કરો.

(ર) અખબારી નિયંત્રણો દૂર કરો.

(૩) મૂળભૂત અધિકારો પાછા આપો.

(૪) કટોકટી ઉઠાવી લો.

“આશા છે કે કરોડોની જનતાના અંતરમાંથી ઊઠતી આ આકાંક્ષાઓને
સરકાર વહેલી તકે પિછાની વિશ્વમાં એની પ્રતીતિ કરાવશે કે ભારતમાં લોકશાહી
જીવતી 8.”

“ગુજરાત હાઈકૉર્ટ એડવોકેટ એસોસિયેશન સામાન્ય સભા'ની તા.૧૮
ઓક્ટોબર '૭૫ની મીટિંગમાં જાણીતા ધારાશાસ્ત્રી શ્રી ચંદ્રકાન્ત દરુએ શ્રી બી. બી.
પટેલના ટેકાથી કટોકટી વિરુદ્ધ અને બંધારણીય સુધારાઓની વિરુદ્ધ એક ઠરાવ મૂક્યો
જે સર્વાનુમતે પસાર થયો. ઠરાવમાં જણાવવામાં આવ્યું કે “આ સભાને જાણવા
મળે છે તે મુજબ ભારતના બંધારણમાં હાલ જે સુધારા વિચારાઈ રહ્યા છે તેનાથી
આમપ્રજાના અધિકારો ઉપર ઘણી માઠી અસરો પડનાર છે. સત્તાવાર રીતે આ સુધારા
રજૂ થશે ત્યારે આ સભા એના વાજબીપણા વિશે, એની યોગ્યતા વિશે તથા તેના
ઔચિત્ય વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો પોતાનો અધિકાર હાલ yd
મુલતવી રાખે છે; છતાં એસોસિયેશનની એવી દઢ માન્યતા છે કે આવા સુધારા
બાબત રાજકીય તેમ જ અન્ય ક્ષેત્રના જાણકારો, નિષ્ણાત એવા વકીલો, સંસદીય
ક્ષેત્રના જાણકારો તેમ જ વિરોધપક્ષના નેતાઓના અભિપ્રાયો જાણ્યા વિના સુધારા
પસાર કરવાની દિશામાં કોઈ પણ પગલું ભરવું જોઇએ નહીં. કાયદાના લોકશાહી
અમલ માટે આ વસ્તુ અત્યંત જરૂરી છે.”

“આ મંડળ પુનઃ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માગે છે કે લોકશાહી
જનજાગરણનાં આગેકદમ પપ

English translation

We feel We honestly feel that given the current climate of the country
dell no reasonable grounds for continuation of emergency”

“Independence is the lifeblood of democracy. If the country's Adna in Adna
A citizen will do what he feels is right without fear (of course, of provocation or violence
(in a language that does not give birth) can not be pronounced, then how can democracy survive
Can be said?

“Therefore we have four demands:

(1) Free the activists including country leaders.

(r) Remove press restrictions.

(3) Restore fundamental rights.

(4) Raise the emergency.

“Hopefully these aspirations rise from the gap of millions of people
The government will soon convince the rest of the world that democracy in India
Living 8.”

"Gujarat High Court Advocate Association General Meeting" dated 18
In the October '75 meeting, the well-known lawmaker Mr. Chandrakant Daru asked Mr. B. B.
Patel's support led to a resolution against the emergency and constitutional reforms
Which passed unanimously. The resolution stated that “to know this meeting
According to the amendments currently being considered in the Constitution of India
There will be many negative effects on the rights of the people. Officially this update
When presented, this meeting will discuss its justification, its suitability and its
own right to express his opinion about the propriety Hal yd
postpones; However, the association strongly believes that such reforms
Experts in political as well as other fields, expert lawyers, parliamentarians
Amendments without knowing the opinions of field experts as well as opposition leaders
No step should be taken towards passing. Democracy of law
This is very necessary for implementation.”

“This congregation wishes to express its opinion again that democracy
Agekdam Pup of Jan Jagran

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 71