Original Gujarati OCR
rel જૂને અમદાવાદમાં મળેલ સર્વોદય મંડળની મીટિંગ બાદ ૩૦મીએ
“ગુજરાત વિધાનસભા જનતા પક્ષ' ઉપરાંત અનેક નાનીમોટી સંસ્થાઓએ કટોકટી
વિરોધી ઠરાવ પસાર કર્યા.
વિધાનગરની “સરદાર પટેલ યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળ'ની તા.૧૯
જુલાઈ, OU સામાન્ય સભાએ એક ઠરાવ પસાર કરી દેશની તત્કાલીન પરિસ્થિતિ
માટે દુઃખની લાગણી વ્યક્ત કરી. આ સામાન્ય સભાએ નેતાઓની બિનશરતી મુક્તિ
અને પ્રિ-સેન્સરશિપ વગેરે કાયદા રદ કરી લોકશાહી ઢબે કામકાજ થઇ શકે તેવું,
વાતાવરણ નિર્માણ કરવા સરકારને આગ્રહ કર્યો.
આ જ પ્રમાણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ નિવૃત્ત ઉપકુલપતિ શ્રી
ચન્દ્રવદન શાહના નેતૃત્વમાં અધ્યાપકો તથા પ્રિન્સિપાલો તરફથી એક આવેદનપત્ર
તૈયાર કરીને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતના અધ્યાપકોએ
મોકલાવેલ Ader ભારે વ્યથાની લાગણી અનુભવતાં જણાવ્યું કે “આંતરિક
કટોકટીને નામે વિભિન્ન રાજકીય પક્ષોના આગેવાનોની ધરપકડ કરવાના કૃત્યથી
માંડીને અબખારી સ્વાતંત્ર્ય પર મનસ્વી નિયંત્રણો લાદવાનું, કેટલાક કાયદાઓને
અદાલતના અધિકારથી uA જાહેર કરવાનું, નાગરિક-નાગરિક વચ્ચે ભેદ ઊભો
કરવાનું, કાયદાના રાજ્યના આદર્શને ફગાવી દેવાનું અને આના જેવાં બીજાં કેટલાંક
બિનલોકશાહી પગલાંથી ભારતના શાસકોએ. લોકશાહીના પાયાના સિદ્ધાંતમાં
અશ્રદ્ધા વ્યક્ત કરી છે તેનું અમને ભારે દુઃખ છે. બંધારણની મૂળભૂત ભાવનાઓનો
હ્રાસ થતો જોઈ સ્વાભાવિક રીતે અમે બેચેન બન્યા MA”
ગુજરાત યુનિવર્સિટીના ૫૦૦ જેટલા અધ્યાપકો અને આચાર્યોએ પણ એક
આવેદન પર સહીઓ કરી લોકશાહીની પુનઃસ્થાપનાની માગણી કરતું આવેદનપત્ર
રાષ્ટ્રપતિને મોકલી આપ્યું. વિશેષ કરીને સર્વશ્રી બબાભાઈ પટેલ, વિષ્ણુભાઈ પંડ્યા,
કે. ડી. દેસાઈ, પ્રવીણ શેઠ, નારાયણભાઈ ભાંડારી વગેરે પ્રાધ્યાપકો આ કામમાં
અગ્રેસર રહ્યા.
સાતમી ઓક્ટોબરે પંકજ વિદ્યાલય, અમદાવાદમાં ગુજરાત આચાર્યમંડળે
“રાષ્ટ્રીય કટોકટી અને આપણો ધર્મ' એ વિષય પર એક પરિસંવાદનું આયોજન કર્યું.
આ પરિસંવાદને અંતે ગુજરાત આચાર્યમંડળે એક નિવેદન પણ બહાર પાડ્યું, જેમાં
લખ્યું હતું કે “રાષ્ટ્રમાં જાહેર કરવામાં આવેલી કટોકટીની સ્થિતિથી અમે ખૂબ બેચેની
પ૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
rel On June 30th after the Sarvodaya Mandal meeting in Ahmedabad
In addition to the "Gujarat Vidhan Sabha Janata Party", many small organizations are in crisis
passed a resolution against it.
"Sardar Patel University Area Adhyapak Mandal" of Vidhanagar dated 19
In July, the OU General Assembly passed a resolution on the current situation in the country
Expressed grief. Unconditional release of leaders at this General Assembly
And by canceling pre-censorship etc. laws, work can be done in a democratic manner.
Urged the government to create an environment.
Similarly, in South Gujarat University, the retired Vice-Chancellor Shri
A petition from teachers and principals headed by Chandravadan Shah
Prepared and sent to the President. Teachers from South Gujarat
The sent Ader felt great pain and said that “inner
By the act of arresting leaders of various political parties in the name of emergency
From imposing arbitrary restrictions on Abkhaari freedom, to some laws
To declare uA by the authority of the court, create a distinction between citizen-citizen
doing, rejecting the ideal of rule of law and so on
Rulers of India by undemocratic measures. In the basic theory of democracy
We are very sorry to have expressed disbelief. of the basic sentiments of the Constitution
Naturally we became anxious to see the decline MA”
About 500 teachers and principals of Gujarat University also got one
A petition demanding the restoration of democracy by signing the petition
Sent to the President. Especially Sarvashree Bababhai Patel, Vishnubhai Pandya,
K. d. Desai, Praveen Seth, Narayanbhai Bhandari etc. Professors in this work
Be the leader.
Gujarat Acharyamandal at Pankaj Vidyalaya, Ahmedabad on 7th October
Organized a seminar on “National Crisis and Our Religion”.
At the end of this seminar, the Gujarat Acharyamandal also issued a statement, in which
It was written that "We are deeply saddened by the state of emergency declared in the nation
P4 Gujarat in conflict