Original Gujarati OCR
જનજાગરણના આગેકદમ
rere કટોકટી વિરુદ્ધ અનેક કાર્યક્રમો થયા. પ્રજાએ પણ
પૂરતો સાથ અને સહકાર આપ્યા. ઘણું કરીને આ બધા કાર્યક્રમો
“લો. સં. સમિતિ' તરફથી થયા. “લોકસંઘર્ષ સમિતિ'માં જનતા
મોરચાના ઘટક પક્ષો ઉપરાંત રા. સ્વ. સંઘ., જે. પી.વાદીઓ,
ama વગેરેનો કાર્યક્રમોને સફળ બનાવવાનો પ્રયત્ન રહેતો.
ગુજરાતમાં “લોકસંઘર્ષ સમિતિ'ના કાર્યક્રમો ઉપરાંત
અનેકવિધ લોકશાહીપ્રેમી સંસ્થાઓ આગળ આવી. કિમલોપના
ટેકાથી ખૂબ પાતળી બહુમતીથી ટકતી જનતા સરકારનું અસ્થિર
ભાવિ હોવા છતાં અનેક સંસ્થાઓએ પોતાની આગવી રીતે
કટોકટીનો પ્રતિકાર કર્યો. કોઇએ ઠરાવ પસાર કર્યા, કોઈએ
નિવેદનો લખી મોકલ્યાં, કોઇએ સંઘર્ષ માટેની તૈયારી કરી, તો
કૌઈએ પ્રદર્શનોનું આયોજન કર્યું.
વળી, ગુજરાત તો લોકશાહીના દ્વીપ સમાન હતું. સમગ્ર
દેશની નજર ગુજરાત સામે જ મંડાયેલી હતી; કારણ કે
દેશભરમાં લોકશાહીમાં મરી પરવારી હતી ત્યારે ગુજરાતમાં
મોરચા સરકારે લોકશાહીનો દીપ જલતો રાખ્યો હતો... આથી
ગુજરાત રાજ્ય, ગુજરાત બહારના લોકશાહીપ્રેમી નાગરિકોનાં
મિલન અને જાહેર અભિવ્યક્તિનું સ્થાન બની ગયું. અમદાવાદે
નિર્ભયતાથી આ લોકશાહીપ્રેમી નાગરિકોની મહેમાનગીરી કરી.
અમદાવાદમાં ઘણાં સંમેલનો યોજાયાં, જેમાં કટોકટીને
પડકારવામાં આવી. દેશના નરબંકાઓને સૂત્રબદ્ધ થવામાં
ગુજરાતની ભૂમિએ આગવું યોગદાન કર્યું.
જનજાગરણનાં આગેકદમ ૫૩
English translation
Prelude to public awareness
Many programs were held against rere crisis. People too
Gave enough support and cooperation. All these programs do a lot
From "Lo. Sam. Samiti" Janata in "Loksangarsha Samiti".
Apart from the constituent parties of the front, Ra. self Sangh., J. P. Plaintiffs,
Ama etc. would try to make the programs successful.
In addition to the programs of the “Lok Sangarsh Samiti” in Gujarat
Several pro-democracy organizations came forward. of Kimlop
Unstable Janata government sustained by very thin majority of support
Despite the future, many institutions in their own unique way
Resisted the crisis. Someone passed resolutions, someone
Statements were written and sent, someone prepared for conflict, so
Kauai organized demonstrations.
Also, Gujarat was like an island of democracy. the whole
The eyes of the country were fixed on Gujarat; Because
In Gujarat, when democracy was dying in the country
The Morcha government kept the lamp of democracy burning... hence
Of the democracy-loving citizens of Gujarat state, outside Gujarat
became a place of meeting and public expression. Ahmedabad
Fearlessly entertained these democracy-loving citizens.
Many conventions were held in Ahmedabad, including the Emergency
was challenged. The country's cannibals are in the formula
The land of Gujarat made a significant contribution.
Agekdam of public awareness 53