Original Gujarati OCR
સમૃદ્ધ બનાવવાની દષ્ટિથી સમાચાર-સંકલનનું કામ સંઘના કાર્યકરોએ સંભાળ્યું.
જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં તો દેશનાં તમામ Bead વચ્ચે
અરસપરસ ભૂગર્ભસંબંધો સ્થાપિત થઈ ગયા હતા, જેથી નિયમિત રીતે સમાચારોની
આપલે થઈ શકતી હતી. ગુજરાતમાં પણ બધા જ તાલુકાઓમાં સમાચારો કેન્દ્ર
સુધી પહોંચાડવા માટેનું તંત્ર ગોઠવાઈ ગયું હતું.
“જનતા છાપું' માટે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી થઇ. ખૂબ જ ઝડપથી નાનામાં
નાની ઘટનાના સમાચારો પણ “જનતા છાપું' લોકો સુધી પહોંચાડી દેતું થયું. દેશવ્યાપી
સમાચારો એકત્ર કરવાની વ્યવસ્થા એટલી સુયોજિત અને ત્વરિત હતી કે ૧૪મી
નવેમ્બરે સાંજે જે દેશવ્યાપી સત્યાગ્રહનો પ્રારંભ થયો તેના વિગતવાર સમાચારો
૧૬મી નવેમ્બરે યોજાયેલા જનતા મોરચાના સંમેલનમાં શ્રી ભોગીલાલ ગાંધી આપી
શક્યા હતા. આ સમાચારોમાં સત્યાગ્રહ કરનાર ટુકડીના નેતાનું નામ,
સત્યાગ્રહીઓની સંખ્યા, વિદાય આપનાર લોકોની સંખ્યા, ઉત્સાહ, પોલીસનાં
વ્યવહાર વગેરેની સંપૂર્ણ માહિતી આવરી લેવામાં આવી હતી.
“જનતા છાપું' સમાચારોથી સમૃદ્ધ બનવાની સાથે સાથે તેનો બહોળો પ્રચાર
થાય તેય એટલું જ જરૂરી હતું. શરૂઆતમાં આ માટે ટપાલ દ્વારા અનેક સ્થળોએ
આ છાપું મોકલવાની વ્યવસ્થા થઈ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાર્યકર્તાઓને
છાપું લઇને મોકલવામાં આવ્યા, પણ આટલા માત્રથી તેનો બહોળો પ્રચાર થાય તે
શક્ય નહોતું. ટપાલ દ્વારા મોકલવાની પદ્ધતિ પ્રમાણમાં વધુ ખર્ચાળ અને જોખમી
હતી; આથી જો કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર-પ્રસારની વ્યવસ્થા ગોઠવાય, તો તેનો
સદુપયોગ થાય; વળી “જનતા છાપું' અયોગ્ય હાથોમાં જાય તેના કરતાં નાનામાં
નાના ગામમાં બેઠેલા લોકશાહીપ્રેમી કાર્યકરના હાથમાં તે પહોંચે તેવો પ્રયત્ન કરવો
જરૂરી હતો. આ કાર્ય માટે પણ સંઘનું સંગઠન જ વધુ ઉપયોગી થઇ શકે તેમ હતું.
“જનતા છાપું'ના પ્રચારની મોટા ભાગની જવાબદારી પણ સંઘના કાર્યકરોએ
ઉઠાવી લીધી હતી. સંઘના કાર્યકરો નાનામાં નાના ગામમાં જઇને યોગ્ય વ્યક્તિ દ્વારા
નક્કી કરેલ વ્યક્તિના હાથમાં છાપું પહોંચાડતા હતા.
ખૂબ ઓછા સમયમાં “જનતા છાપું' સમાચારો માટેનું વિશ્વાસપાત્ર છાપું બની
ગયું. લોકો કાગડોળે તેની રાહ જોતા. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી તો જનતા
છાપાએ સેન્સરશિપના ભુક્કા જ બોલાવી દીધા હતા.
'જનતા છાપું' ૪૯
AX
English translation
The work of news-compilation was taken up by the Sangh workers with a view to enrich.
By the second week of July, among all the beads in the country
Interactive underground connections were established, so that news regularly
could be exchanged. News center in all talukas in Gujarat too
A delivery system was set up.
This arrangement became very useful for the 'Janata Print'
Even the news of minor incidents was conveyed to the people by the "Janta Chhapu". nationwide
The system of gathering news was so set and prompt that on the 14th
Detailed news of the nationwide satyagraha that began on November evening
Shri Bhogilal Gandhi gave a speech in Janata Morcha convention held on 16th November
were able to In this news, the name of the leader of the satyagraha squad,
The number of satyagrahis, the number of farewells, the enthusiasm, the police
Complete details of transactions etc. were covered.
“Janta Chhapu” was enriched with news and widely propagated
That was all that was necessary. Initially for this by mail to several places
Arrangements were made to send this print. To workers in South Gujarat and Saurashtra
It was printed and sent, but only to spread it widely
It was not possible. The method of sending by post is relatively more expensive and risky
was; Hence, if the campaigners organize a system of propaganda, its
be used well; Also, the "public press" is smaller than it falls into the wrong hands
Trying to make it reach the hands of a democracy-loving worker sitting in a small village
was necessary. The organization of the Sangh could have been more useful for this task as well.
The Sangh workers were also responsible for the major part of the propaganda of 'Janata Chappu'
had eaten. Sangh workers go to the smallest village through proper person
The print was delivered to the hands of the designated person.
In a very short time “Janta Chappu” became a trusted news outlet
gone People were waiting for him. As far as Gujarat is concerned, the people
The press had called the bhaktas of censorship.
'Janata Print' 49
AX