Sangharsh ma Gujarat — Page 64

Original Gujarati OCR

'જનતા છાપુ'
Sai અનેકવિધ ગતિવિધિઓ ચાલી રહી હતી, પરંતુ કડક
સેન્સરશિપને કારણે આ સમાચારો લોકો સુધી પહોંચી શકતા
નહોતા. છાપામાં સરકારી સમાચારો સિવાય બીજું કશું જ જોવા
મળતું ન હતું. આકાશવાણી પરથી એકધારા સરકારી સમાચાર
અને વિરોધી નેતાઓ વિશે ભ્રમ ફેલાવનાર જુઠ્ઠા પ્રચાર જ
સાંભળવા મળતા હતા.
સાચા સમાચારો ન મળવાને કારણે દરેકેદરેક વ્યક્તિ
જાણે દેશથી છૂટી પડી ગઈ હોય એવો અનુભવ સૌને થતો હતો.
આવે વખતે જનતાના ઉત્સાહને ટકાવી રાખવા સાચા સમાચારો
લોકો સુધી પહોંચે એ ખૂબ અનિવાર્ય હતું. તે uz
“ગુ.લો.સં.સમિતિ'એ લોકો સુધી સમાચારો પહોંચાડવા માટે એક
ભૂગર્ભપત્રિકાનો પ્રારંભ કરવાનું નક્કી કર્યું. ત્રીજી જુલાઈ
૧૯૭૫થી “જનતા છાપું' નામની એક ભૂગર્ભ પત્રિકા પ્રસિદ્ધ
થઈ. આ પત્રિકાનું સંપાદન લો.સં.સમિતિના ગુજરાતના કન્વીનર
શ્રી ભોગીલાલ ગાંધી સંભાળતા હતા. “જનતા છાપું'ના પ્રચાર-
પ્રસારમાં શ્રી હસમુખ પટેલ અને શ્રીમતી મંદાકિની પટેલ વિશેષ
મદદ કરતાં હતાં.
શરૂઆતમાં તો “જનતા છાપું'માં ખાસ કરીને ઊડતા
સમાચારો જ છપાતા હતા. સમાચારો નિયમિત રીતે મળી શકે
ત્ 9, તે માટે સંઘર્ષ સમિતિનું એવું કોઈ બહોળું વ્યવસ્થિત સંગઠન
ન હતું. ગુજરાતમાં મુક્ત વાતાવરણ હોવા છતાંયે wad
સંકલન થઇ શકતું નહોતું. આ સંજોગોમાં “જનતા છાપું' વધારે
૪૮ સંઘર્ષમાં ગુજરાત

English translation

'Janta Chupu'
Sai had many activities going on, but strictly
Due to censorship, this news could not reach the public
were not See nothing but government news in print
Couldn't get it. Exclusive government news from Akashvani
And false propaganda spreading illusions about opposition leaders
could be heard.
Everyone due to lack of real news
Everyone felt as if they were separated from the country.
Real news to sustain public enthusiasm while coming
Reaching out to people was very imperative. It uz
"G.L.S.Samiti" is one to convey the news to the people
Decided to start a geodesy. Third of July
From 1975, an underground paper called "Janata Chapun" was published
done Edit this leaflet. Gujarat Convenor of Education Committee
Shri Bhogilal Gandhi was in charge. Propaganda of "Janta Chhapu"-
Special Mr. Hasmukh Patel and Mrs. Mandakini Patel in dissemination
Was helping.
In the beginning, "Janata Print" was particularly popular
News was being printed. News can be found regularly
T 9, for that no such broad systematic organization of Sangharsh Samiti
was not Despite the free environment in Gujarat, wad
Coordination could not be done. In these circumstances, the “public pressure” increases
48 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 64