Sangharsh ma Gujarat — Page 63

Original Gujarati OCR

કેટલો ભોગ આપી શકે, તે માટે કાર્યકર્તાઓએ શું કરવું, કટોકટીથી કોધે ભરાયેલા
રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, પ્રતિભાશાળી વ્યક્તિઓ વગેરે સાથે સંબંધો
પ્રસ્થાપિત કરવા, કોગ્રેસમાં કટોકટીને કારણે અસંતુષ્ટ બનેલ કોંગ્રેસી નેતાઓની પણ
શોધખોળ કરી તેમની સાથે સંબંધ વધારવો, પ્રચારનાં માધ્યમો વિકસાવવાં,
ગુજરાતના નાનામાં નાના સ્થાનથી માંડીને દેશના કોઈ પણ ભાગમાં થતી ગતિવિધિના
સમાચારોની સૌને જાણ થાય તે માટે ભૂગર્ભસંપર્ક કેન્દ્રો ઊભાં કરવાં વગેરે અનેક
વિષયો ઉપર શિબિરોમાં ચિંતન થયું. આ શિબિરોમાં શ્રી વકીલસાહેબ ભારપૂર્વક
કહેતા કે ““આ ધૈર્યનું યુદ્ધ (war of nerves) છે. જેઓ ધૈર્યથી પોતાને માથે આવેલ
જવાબદારી બજાવતા રહેશે તેઓ અવશ્ય વિજયી ad.”

આ સમયે કેન્દ્રની સૂચનાથી ગુજરાતની પોલીસ પણ તેમને પકડવા પ્રયત્નશીલ
હતી. ઓગસ્ટની મુલાકાત દરમિયાન તેઓ ૨૭ દિવસ ગુજરાતમાં રોકાયા અને
સર્વશ્રી ચંદ્રકાન્ત દરુ, ભોગીલાલ ગાંધી, કે. ડી. દેસાઈ, ભાઈદાસભાઈ પરીખ અને
વસંતભાઈ ગજેન્દ્રગડકર વગેરે અનેક આગેવાનોને મળ્યા.

આમ શરૂઆતમાં “ભૂગર્ભસંપર્ક eg? બનેલું ગુજરાત આગળ જતાં દેશવ્યાપી
લડતની ગતિવિધિનું એક મહત્ત્વનું અંગ બની ગયું.
એક અનોખો દ્વીપ ૪૭

English translation

How many victims can be given, what should the workers do, where they are filled with crisis
Relationships with political parties, social organizations, talented individuals etc
To establish, even Congress leaders disgruntled by the crisis in the Congress
Explore and develop relationships with them, develop promotional media,
From the smallest place in Gujarat to the activities taking place in any part of the country
Setting up underground communication centers etc. to make the news known to everyone
The topics were brainstormed in the camps. Mr. Vakilsaheb emphasized in these camps
Saying that this is a war of nerves. Those who patiently come upon themselves
They will continue to fulfill the responsibility, they will definitely be victorious.”

At this time, on the instructions of the Centre, the Gujarat police are also trying to catch him
was During the August visit, he stayed in Gujarat for 27 days and
Sarvashree Chandrakant Daru, Bhogilal Gandhi, K. d. Desai, Bhaidasbhai Parikh and
Vasantbhai Gajendragadkar etc met many leaders.

Thus initially “geocommunications eg? Made Gujarat going forward nationwide
became an important part of the struggle movement.
A unique island 47

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 63