Sangharsh ma Gujarat — Page 61

Original Gujarati OCR

વિચારણા કરી.

આ મુલાકાતમાં એક વાત સ્પષ્ટ જણાતી હતી કે ગમે તે થાય તો પણ “લો.
સં. સમિતિ' ગાંધીવાદી પદ્ધતિથી જ પ્રતિકાર કરવા માટે કૃતનિશ્ચયી હતી. શ્રી નાનાજી
દેશમુખ પણ તે માટે શ્રદ્ધા ધરાવતા હતા. બીજી બાજુ શ્રી જ્યોર્જ ગમે તે ભોગે
કટોકટીના જન્મદાતાઓને હઠાવવાના મતના હતા.

ગાંધીનગરમાં ગુજરાતના કેટલાક ધારાસભ્યો સાથે પણ શ્રી નાનાજીની એક
મુલાકાત ગોઠવવામાં આવી. ધારાસભ્યો સાથેની વાતચીતમાં તેમણે મોરચા
સરકારના અસ્તિત્વને કારણે દેશના નાગરિકોમાં ટકી રહેલા ઉત્સાહની વિગતો આપી.
તેમણે સંઘર્ષનો વ્યાપક પ્રભાવ ઊભો કરવા માટે મોરચા સરકારને લોકશાહીનું પ્રતીક
બનાવી લોકોનાં હિતોની રક્ષા કરવા તનતોડ મહેનત કરવા જણાવ્યું. શ્રી નાનાજી
પાસે દેશની સંપૂર્ણ માહિતી હતી. કોણ કોણ પકડાયું છે, કોને કઇ જેલમાં રાખવામાં
આવ્યા છે, આ બધી વિગતો પણ તેમણે આપી. આટલા ઓછા સમયમાં આખા
દેશની ઝીણવટભરી માહિતી તેમણે મેળવી હતી તે પરથી ભૂગર્ભસંપર્ક કેટલો સરસ
રીતે ગોઠવાયો હશે તેનો અંદાજ આવી શકે એમ છે.

આ દિવસોમાં શ્રી વીરેન્દ્ર શાહ (એમ.પી.) પણ અમદાવાદમાં હતા. તેમની
સાથે પણ એક મુલાકાત ગોઠવાઈ, જેમાં સંઘર્ષના ભાવિ વ્યૂહનો તેમ જ વર્તમાન
પરિસ્થિતિનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો.

સંસ્થા કોંગ્રેસના શ્રી દિનેશભાઈ શાહને પણ મળવાનું થયું. તેમની સાથે પણ
બદલાયેલ સંજોગોમાં સંઘર્ષની ભૂમિકા, ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી, અન્ય
રાજ્યોમાં આંદોલનની સ્થિતિ વગેરે અનેક વિષયો પર વાત થઇ. મોરચા મંત્રીમંડળના
શ્રી કેશુભાઈ પટેલ, એગ્રો ઇન્ડસ્ટ્રિઝ કોર્પોરેશનના Avia શ્રી હરિસિંહજી ગોહિલ
અને જનસંઘના મંત્રી શ્રી વસંત ગજેન્દ્રગડકર પણ અલગ અલગ રીતે શ્રી નાનાજીને
મળ્યા.

શ્રી નાનાજી તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન આર.એસ.એસ.ના પ્રાંત-
પ્રચારક શ્રી કેશવરાવજી દેશમુખ અને ક્ષેત્રપ્રચારક શ્રી વકીલસાહેબને પણ (જેઓ
આ દિવસો દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા) મળ્યા.

ગુજરાતના ત્રણ દિવસના રોકાણ દરમિયાન ખાસ કોઈ જોખમો નહોતાં, પરંતુ
હવે તેમને મહારાષ્ટ્રના પ્રવાસે જવાનું હતું. ગુજરાતમાં તેઓ કેવી રીતે આવ્યા, કેટલા
એક અનોખો દ્વીપ wu

English translation

considered.

One thing that seemed clear in this interview was that no matter what happens, “Lo.
No. The Committee' was determined to resist with Gandhian methods. Shri Nanaji
Deshmukh also had faith for it. Mr. George on the other hand at any cost
The originators of the crisis were of the opinion to be suppressed.

Shri Nanaji's one with some Gujarat MLAs in Gandhinagar
A visit was arranged. He fronted in the conversation with the MLAs
The existence of the government gave details of the enthusiasm sustained by the citizens of the country.
He symbolized democracy to the front government to create a wider influence of the struggle
He asked them to work hard to protect the interests of the people. Shri Nanaji
Had complete information of the country. Who has been arrested, who has been kept in which jail
has come, he also gave all these details. All in such a short time
How good is the underground communication from the detailed information of the country he got
It can be estimated that it would have been arranged.

During these days Shri Virendra Shah (MP) was also in Ahmedabad. their
A meeting was also arranged, in which the future tactics of the struggle as well as the present were discussed
The situation was considered in detail.

Also got to meet Mr. Dineshbhai Shah of Sanstha Congress. Even with them
Role of Conflict in Changed Circumstances, Gujarat Rajya Sabha Elections, Others
The state of the movement in the states was discussed on many topics. Front Cabinet
Mr. Keshubhai Patel, Avia Mr. Harisinghji Gohil of Agro Industries Corporation
And Jan Sangh Minister Shri Vasant Gajendragadkar also to Shri Nanaji in different ways
met

Shri Nanaji during his visit to Gujarat, the province of RSS-
Pracharak Shri Keshwaravji Deshmukh and Field Pracharak Shri Vakilsaheb also (Jo
During these days he was on a tour of Gujarat) met.

There were no particular dangers during the three-day stay in Gujarat, however
Now he had to go on a trip to Maharashtra. How did they come to Gujarat, how many
A unique island wu

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 61