Original Gujarati OCR
શ્રી કિરીટભાઈ ભટ્ટ અમદાવાદના તેમના મિત્ર અને રા. સ્વ. સંઘના કાર્યકર શ્રી
નટવરભાઈ રાજગુરુને મળ્યા હતા. તેમણે શ્રી જ્યોર્જની અમદાવાદમાં રહેવાની
વ્યવસ્થા સંઘના કાર્યકરો કરે તેવી ઇચ્છા પ્રગટ કરી હતી. શ્રી રાજગુરુએ આ વાત
મને પણ કરી હતી. અમે આ પ્રકારની સલામત વ્યવસ્થા ગોઠવવામાં પ્રવૃત્ત હતા,
આથી મને લાગ્યું કે કદાચ નિવાસવ્યવસ્થા અંગે શ્રી જ્યોર્જને મળવાનું ગોઠવાયું
હશે... પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તત્કાળ પૂરતી તેમની વ્યવસ્થા થઈ ગઈ
હતી.
અમારી વાતચીત ચાલુ જ હતી ત્યાં એક પીળા રંગની ફ્યાટ બારણા પાસે
આવીને ઊભી રહી. અંદરથી એક પડછંદકાય શરીર, ઇસ્ત્રી કર્યા વગરનો લખનવી
ઝભ્ભો, માથે લીલા રંગનું કપડું, ચોકડીવાળી લુંગી, હાથમાં સોનેરી ચેઇનવાળી
ઘડિયાળ, મોં પર ખાસ્સી વધી ગયેલ દાઢી સાથે મુસ્લિમ ફકીરની પ્રતિભા ઊભી
કરતા “બાબા'ના નામથી ઓળખાતા જ્યોર્જ અંદર પ્રવેશ્યા.
એ દિવસોમાં સંઘર્ષસાથીઓને મળવું તે પણ એક આનંદનો પ્રસંગ બની રહેતો
હતો. અમે એકબીજાને ભેટી પડ્યા અને સંઘર્ષ કરવાની સ્થિતિમાં હોવા અંગે
એકબીજાને અભિનંદન આપ્યાં.
મારી પાસેની ગુજરાત બહારની વિગતો મેં જણાવી. વિશેષ કરીને “લોકસંઘર્ષ
સમિતિ'ના મંત્રી શ્રી નાનાજી દેશમુખ પણ ભૂગર્ભમાં છે એ જાણી એમને આનંદ
થયો. અમારી વાતચીતમાં તેમણે સંઘના સ્વયંસેવકો ઉપર સરકારની તવાઈ વધારે
હોવા અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે બદલાયેલ સંજોગોમાં સંઘની શક્તિ પાસે ઘણી
અપેક્ષાઓની વાત કરી.
શ્રી જ્યોર્જ સ્પષ્ટપણે માનતા હતા કે ઇન્દિરાજી કદી પણ પાછાં નહીં વળે.
આ સ્થિતિમાં સશસ્ત્ર પ્રતિકાર એ જ એકમાત્ર ઉપાય હતો તેવો તેમનો દઢ મત
હતો. સંઘે પણ મોડું ન કરતાં રાષ્ટ્ર માટે આ પ્રકારનાં કાર્યો હાથમાં લેવાં ASA
તેવો પણ તેમનો મત હતો. જોકે ગમે તેવી આફતો વચ્ચે પણ સંઘની ભૂમિકા સ્પષ્ટ
હતી. સંઘ કોઈ પણ હિંસક પ્રવૃત્તિ દ્વારા si, પરિવર્તન લાવવાનું ઇચ્છતો નહોતો.
સંઘનો પ્રજામાં પૂર્ણ વિશ્વાસ હોવાની પણ મેં તેમને વાત કરી.
આ પછી જ્યોર્જ મોરચા સરકારના પતન સુધી ઘણું કરીને ગુજરાતમાં જ
રહ્યા. અહીં રહી તેઓ તેમના મુંબઈના કેટલાક સમાજવાદી મિત્રોની મદદથી
એક અનોખો દ્વીપ ૪૩
English translation
Shri Kiritbhai Bhatt his friend from Ahmedabad and Ra. self Sangh worker Shri
Natwarbhai met Rajguru. He stayed in Mr. George's Ahmedabad
He expressed his desire that the workers of the union should make the arrangements. Shri Rajguru said this
I did too. We were keen on setting up such a safe system,
So I thought maybe it was arranged to meet Mr. George about the accommodation
Will be... But later it was found that their arrangements were made soon enough
was
Our conversation continued there by a yellow window
came and stood. Inside is a faded body, unironed writing
A robe, a green cloth on the head, a checkered lungi, a golden chain in the hand
A clock, a portrait of a Muslim fakir with a prominent beard over his mouth
George, known as "Baba" entered.
Meeting comrades in those days was also a joyous occasion
was We embraced each other and were in a position to struggle
congratulated each other.
I told the details that I have outside Gujarat. Especially “People's Struggle
He is happy to know that the Minister of the Committee Shri Nanaji Deshmukh is also underground
happened In our conversation, he increased the government's reliance on union volunteers
Expressed grief about being. He changed circumstances much to the power of the Union
Talked about expectations.
Mr. George clearly believed that Indiraji would never turn back.
He strongly believed that armed resistance was the only solution in this situation
was ASA should take up such tasks for the nation without delay
That was also his opinion. However, even in the face of any calamity, the role of the Union is clear
was The Sangh did not want to bring about si, change through any violent activity.
I also told him that the Union has full faith in the people.
After this he did a lot in Gujarat till the collapse of the George Morcha government
stayed He stayed here with the help of some of his socialist friends from Mumbai
A unique island 43