Original Gujarati OCR
એક અનોખો દ્વીપ
Aa જુલાઈએ સંઘ પર પ્રતિબંધ આવ્યો તેને કારણે અમારા
સૌનાં નિવાસસ્થાનો સમાં સંઘનાં કાર્યાલયો સરકારે પોતાના
કંબજામાં લીધાં; આથી હું (લેખક) અને સંઘના પ્રાંતપ્રચારક શ્રી
કેશવરાવ દેશમુખ, શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકરને ત્યાં જ રહેતા
હતા.
વહેલી સવારે ફરવા જવું એ મારો નિત્યક્રમ હોઈ
આંબાવાડી વિસ્તારના પરિમલ ગાર્ડનમાં હું ફરવા માટે જતો.
એ જ સમયે શ્રી પ્રભુદાસ પટવારી (હાલમાં તામિલનાડુના
રાજ્યપાલશ્રી) પણ ત્યાં ફરવા આવતા. મારો તેમની સાથે નિકટ
પરિચય જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ થયો હતો. સંઘની ભૂગર્ભ
વ્યવસ્થાને કારણે મારી પાસે દેશના ઘણાખરા સમાચારોની
માહિતી રહેતી. હું નિયમિત રીતે શ્રી પ્રભુદાસભાઈને તેની જાણ
કરતો. હું રા.સ્વ.સંઘનો પ્રચારક છું એ માહિતી પણ તેમને હતી.
જુલાઈના અંતમાં એક દિવસ તેમણે મને તેમના ઘરે
આવવાનું આમંત્રણ આપ્યું. બરોબર ૧૦-૩૦ વાગે હું તેમના
ઘરે પહોંચયો. શ્રી પ્રભુદાસભાઈ મારી રાહ જોતા જ બેઠા હતા.
ઘરમાં પૂર્ણ શાંતિ હતી. તેમણે મને પાસે બોલાવીને એકદમ
ધીરેથી જણાવ્યું કે ૧૦ મિનિટમાં જ શ્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ અહીં
આવવાના છે. તમે તેમને મળી શકો એટલા માટે તમને અહીં
દ બોલાવ્યા છે.
જોકે શ્રી ફર્નાન્ડિઝ ગુજરાતમાં રહેવા ઇચ્છે છે તેવો
સંદેશો આ મુલાકાત પહેલાં મને મળી ગયો હતો. વડોદરાના
Be સંઘર્ષમાં ગુજરાત
English translation
A unique island
Aa July due to ban on Sangh our
The government owns the offices of the union in the residences of all
taken into custody; Hence I (the author) and the Provincial Pracharak of the Union Shri
Keshavrao Deshmukh, Shri Vasantbhai Gajendragadkar lived there
were
An early morning walk would be my routine
I used to go for a walk in Parimal Garden in Ambawadi area.
At the same time Sri Prabhudas Patwari (now of Tamil Nadu
Governor) also used to visit there. I am close to them
The introduction took place in the first week of July itself. Union Underground
Due to the arrangement I have a lot of country news
Information remains. I regularly reported it to Shri Prabhudasbhai
doing He also had the information that I am a campaigner of the Rashtriya Swayamsangh.
One day at the end of July he called me to his house
Invited to come. Exactly at 10-30 am I his
reached home Shri Prabhudasbhai was sitting waiting for me.
There was complete peace in the house. He just called me
Slowly told that within 10 minutes Mr. George Fernandez here
to come Here you can meet them
D has been called.
However, Mr. Fernandes wants to stay in Gujarat
The message was received by me before this visit. of Vadodara
Gujarat in conflict