Original Gujarati OCR
ચાહકો માટે પડકારરૂપ બન્યાં. તેમણે કેન્દ્ર સરકારના વહાલા થવા માટે
લાગતાવળગતાઓને અરજી પણ કરી.
બીજી ઓક્ટોબર, ગાંધી જયંતીથી ૩૧ ઓક્ટોબર, સરદાર પટેલ જયંતી
સુધીના દિવસોમાં ગુજરાતમાં બે અસરકારક કાર્યક્રમો થયા. તે કાર્યક્રમો હતા
પદયાત્રાના. સરદારપુત્રી કુમણિબહેનના આશીર્વાદથી શ્રી નારાયણભાઈ દેસાઈના
નેતૃત્વમાં બારડોલીથી એક પદયાત્રા અને શ્રી મહેન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં પોરબંદરથી
બીજી As પદ્યાત્રાનો પ્રારંભ થયો. આ બંને પદયાત્રાઓનું ૩૧મી ઓક્ટોબરે
સાબરમતીમાં સ્વાગત થયું. યાત્રા દરમ્યાન ઠેરઠેર સ્વાગતસભા તથા
ચર્ચાવિચારણાના કાર્યક્રમો થયા. પદ્યાત્રાનો કાર્યક્રમ તેને જોનાર માટે પણ
નિર્ભયતાનો સંદેશ પહોંચાડનાર બની ગયો. પદયાત્રા અમદાવાદ પહોંચી ગયા પછી
પણ ઠેરઠેર તેના સ્વાગત કાર્યક્રમો થયા તેમ જ જાહેરસભાઓ અને સંમેલનો યોજાયાં.
૧૪મી ઓક્ટોબર FO જન્મજયંતી પ્રસંગે અમદાવાદના કોચરબ
આશ્રમમાં જે.પી.નાં જીવન અને કવનની ઝાંખી કરાવતું એક પ્રદર્શન ગુજરાત
વિદ્યાપીઠનાં કુલસચિવ શ્રી ધીરુભાઈ દેસાઈના અત્િથિવિશેષપદે અને શ્રી ઈશ્વર
પેટલીકરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું.
આ પ્રદર્શનમાં તેમની તસવીરોની સાથે તેમનાં અવતરણો પણ ટાંકવામાં
આવ્યાં હતાં. પાછળથી આ પ્રદર્શન ગુજરાતનાં બીજાં સ્થાનો પર પણ ગોઠવવામાં
આવ્યું હતું. આ પ્રદર્શન ખૂબ લોકચાહના મેળવી હતી અને હજારો નાગરિકોએ.
તેની મુલાકાત લીધી હતી.
ઓગસ્ટથી ઓકટોબર... ૪૧
English translation
became a challenge for the fans. He to be loved by the central government
Also applied to relatives.
2 October, Gandhi Jayanti to 31 October, Sardar Patel Jayanti
Two effective programs were held in Gujarat in the days leading up to this. Those were the programs
of the hike. Sri Narayanabhai Desai with the blessings of Sardarputri Kumanibehan
A padayatra from Bardoli under the leadership and from Porbandar under the leadership of Mr. Mahendra Bhatt
The second As walk began. Both these walks on 31st October
Welcome to Sabarmati. During the journey, welcome meetings and
Discussion programs were held. Program of Pyatra also for those who see it
Became a messenger of fearlessness. After the padayatra reached Ahmedabad
But public meetings and conventions were held everywhere as well as his reception programs.
Kochrab, Ahmedabad on the occasion of 14th October FO birth anniversary
An exhibition at the Ashram depicting the life and poetry of J.P. Gujarat
General Secretary of Vidyapeeth Shri Dhirubhai Desai as guest of honor and Shri Ishwar
Opened by Petlikar.
Along with his pictures in this exhibition, his quotes are also quoted
had come Later this exhibition was organized in other places of Gujarat also
had come The demonstration was well received by thousands of citizens.
visited him.
August to October... 41