Sangharsh ma Gujarat — Page 56

Original Gujarati OCR

બનાસકાંઠા જિલ્લામાં ૬૦ કાર્યકરો પદયાત્રા કરીને પાંચ તાલુકાઓમાં જ્યોત
લઈ ગયા હતા અને બીજી તારીખે શ્રી અકબરભાઈ ચાવડા અને શ્રી દત્તાજી ચિરંદાસે
જ્યોતનું સ્વાગત કર્યું હતું.

સુરત જિલ્લામાં wad કાર્યકમ બીજી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર સુધી
કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની સરહદે આવેલ નીઝર તાલુકાના વડામથક
નીઝરથી જ્યોતનો પ્રારંભ થયો હતો અને ૮મી તારીખે સુરતમાં તેનું સ્વાગત થયું
હતું. જ્યોતના કાર્યક્રમ પૂર્વે સુરતમાં શ્રી એસ.કે.પાટીલ, શ્રી ઉમાશંકર જોશી અને
શ્રી યશવંત શુક્લની સભાઓ યોજાઈ હતી.

“ેતામુક્તિ જ્યોત'નો કાર્યક્રમ અત્યાર સુધી થયેલ પ્રતિકારના કાર્યક્રમોમાં
સૌથી વધારે વ્યાપક હતો. આ કાર્યક્રમમાં ગ્રામજાગરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું
હતું. લોક્સંઘર્ષ સમિતિમાં સક્રિય કાર્ય કરી રહેલ રા. સ્વ. સંઘના કાર્યકરોએ આ
જ્યોત-કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા. ગુજરાતની
પંચાયતોની ચૂંટણીઓ ઉપર પણ જ્યોતયાત્રાના કાર્યક્રમની સારી અસર થઈ હતી.
જ્યોતના કાર્યક્રમો દ્રારા ગુજરાતના ૧૨૫ તાલુકાઓમાં મુખ્ય મુખ્ય ગામોને
કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યાં હતાં...

' સમગ્ર કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થામાં સંઘ-કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત
ઉઠાવવામાં આવી હતી.

બીજી ઓક્ટોબર નિમિત્તે “કેન્દ્રીય લોકસંઘર્ષ સમિતિ' તરફથી એક પોસ્ટર
પ્રચારનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દેશવ્યાપી ધોરણે કરવાનો
હોઈ કેન્દ્ર તરફ્થી જ ગાંધીજીના Radi અને “અસત્ય, અન્યાય ઔર દમનકે
સામને ઝુકના કાયરતા હૈ' વાક્યવાળા એક મોટા પોસ્ટરનો તૈયાર બ્લોક દરેક પ્રાંતની
સંઘર્ષ સમિતિને મોકલવામાં આવ્યો હતો; ઉપરાંત જે.પી. અને ગાંધીજીની
મુખાકૃતિવાળો એક “બૅજ' પણ હતો, જેમાં “નિર્ભય બનો... લોકશાહી Ber રખો'
એવાં વાક્યો લખેલાં હતાં.

આ પોસ્ટર્સ અને cy બંનેનો ગુજરાતમાં બહોળો પ્રચાર કરવાનું નક્કી થયું.
૨૦,૦૦૦ પોસ્ટરો અને ૫,૦૦૦ બૅજ અમદાવાદમાં તૈયાર થયાં અને તે ગામડે
ગામડે રવાના કરવામાં આવ્યાં. બીજી તારીખે વહેલી સવારે આખાયે ગુજરાતમાં
એક જ પ્રકારનાં પોસ્ટર્સ અને યુવકોના ખભે એક જ પ્રકારના “બૅજ' કટોકટીના
૪૦ સંઘર્ષમાં ગુજરાત

English translation

In Banaskantha district, 60 workers marched and torched five talukas
was taken and on another date by Shri Akbarbhai Chavda and Shri Dattaji Chirandase
The flame was welcomed.

WAD work in Surat district from 2nd October to 8th October
was done. Headquarter of Nizar taluka on the border of Maharashtra
The flame started from Neezer and was received in Surat on the 8th
was Before the Jyot program in Surat Shri SK Patil, Shri Umashankar Joshi and
Shri Yashwant Shukla's meetings were held.

The program of “Etamukti Jyot” is among the programs of resistance so far
was the most extensive. Village awareness was given priority in this programme
was Actively working in Loksangarsha Samiti. self The workers of the union
Efforts were made tirelessly to make the Jyot program a success. of Gujarat
The Jyot Yatra program also had a good impact on the Panchayat elections.
Through Jyot programs to major villages in 125 talukas of Gujarat
The program covered…

' Great effort by the union-workers in the complete arrangement of the whole programme
was raised.

A poster from “Central Lok Sangharsha Samiti” on the occasion of October 2nd
A campaign program was given. This program will be done on a nationwide basis
Gandhi's Radi and "Untruth, Injustice and Punishment" from the center itself
Each province has a prepared block of a large poster with the phrase 'Zukna Kayrata Hai' in front of it
The conflict was referred to the committee; Also, J.P. And Gandhiji's
There was also a “badge” with a face, which read “Be Fearless...Keep Democracy”.
Such sentences were written.

It was decided to promote both these posters and cy widely in Gujarat.
20,000 posters and 5,000 badges were prepared in Ahmedabad and that village
They were sent to the village. On the second date early in the morning all over Gujarat
The same type of posters and the same type of "badge" on the shoulder of the youth of the crisis
40 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 56