Sangharsh ma Gujarat — Page 53

Original Gujarati OCR

સ્વભાવનાં દર્શન કરાવતા લેખોની સામગ્રીથી સભર As Saya’ તૈયાર કરવામાં
આવી હતી. સરદાર પટેલની પ્રતિમા સામે ખાડો ખોદીને આ Saya’ જમીનમાં
ઉતારવામાં આવી હતી. હજારો નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો
હતો. કાર્યક્રમનું આયોજન કરનાર શ્રી પ્રવીણકાંત શાહ અને શ્રી હરીશ પટેલની
પાછળથી ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ખાડિયાના ધારાસભ્ય શ્રી અશોક
ભટ્ટ અને રાજકોટના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ મણિયારે પ્રિ-સેન્સરશિપ આદેશ
દ્વારા વિશેષાધિકાર ભંગ અંગેની એક દરખાસ્ત ગૃહમાં રજૂ કરી હતી. આ દરખાસ્ત
દ્વારા એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે સેન્સર અધિકારીઓ તરફથી તંત્રીઓ
ઉપર મોકલવામાં આવેલ સરક્યુલર સભ્યોના વિશેષાધિકારોના ભંગ સમાન, ગૃહના
તિરસ્કાર સમાન અને ગૃહના સભ્યોની ફરજબજવણીમાં પણ હસ્તક્ષેપ કરવા સમાન
છે. આ અંગે શ્રી અશોક ભટ્ટે આઠમી ઓગસ્ટે એક વધુ નોટિસ મોકલીને સેન્સર
અધિકારી દ્વારા થયેલ રુકાવટોનાં ઉદાહરણો રજૂ કર્યાં હતાં.

શ્રી ભટ્ટ અને શ્રી મણિયારની નોટિસો અંગે ગૃહના અધ્યક્ષશ્રીએ વિશદ
છણાવટ કરતાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ગૃહમાંની કાર્યવાહીના અહેવાલો ખોટા,
વિકૃત, અધૂરા અથવા નુકસાનકર્તા હોય તો તેવો અહેવાલ ગૃહના તિરસ્કાર સમાન
જ ગણાય. તેવી જ રીતે ગૃહના કોઈ પણ સભ્યના ભાષણને દબાવી દેવામાં આવે,
તો તે પણ ગૃહનો તિરસ્કાર ગણાય - જોકે પાછળથી આ મુદ્દો વિશેષાધિકાર સમિતિને
સોંપવામાં આવ્યો હતો. આમ સેન્સરશિપને ગુજરાત વિધાનસભામાં પણ પડકારવામાં
આવી હતી.

“ગુજરાત લોકસંઘર્ષ WAR તરફથી ૧૫મી સપ્ટેમ્બર સુધીના દિવસોને
“જનજાગરણ સપ્તાહ' ગણાવી સત્યાગ્રહનું આવાહન આપવામાં આવ્યું. આ
સત્યાગ્રહ સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ એમ ચાર કેન્દ્રો ઉપર કરવાનું
નક્કી થયું. નક્કી થયા પ્રમાણે જે તે કેન્દ્રોની નજદીકના જિલ્લાના કાર્યકરોની ટુકડીઓ
કેન્દ્ર ઉપર આવી સત્યાગ્રહ કરતી હતી. સુરતમાં Awe સામે અને બાકીનાં
બધાં સ્થળોએ આકાશવાણી-કેન્્દ્રો સામે સત્યાગ્રહ કરવાનો હતો. ઉત્તર ગુજરાતમાં
અતિવૃષ્ટિ હોવાને કારણે અમદાવાદના સત્યાગ્રહના કાર્યક્રમમાં ફક્ત અમદાવાદના
કાર્યકરો જ ભાગ લઈ શક્યા હતા. અમદાવાદના સત્યાગ્રહની વ્યવસ્થા મુખ્યત્વે
ઓગસ્ટથી ઓકટોબર... ૩૭

English translation

In preparing As Saya' full of content of articles showing the vision of nature
came Dig a pit in front of Sardar Patel's statue in this Saya' land
was taken down. Thousands of citizens enthusiastically participated in the event
was Mr. Pravinkant Shah and Mr. Harish Patel who organized the program
He was later arrested.

Khadiya MLA Shri Ashok in the Monsoon Session of Gujarat Legislative Assembly
Bhatt and Rajkot MLA Shri Arvindbhai Maniyar pre-censorship order
A motion on breach of privilege was introduced in the House by This proposal
The issue was raised by the editors from the censor authorities
Similar to breach of privileges of members of the House, circular sent above
Contemptuous and also interfering with the performance of the duties of the members of the House
is Mr. Ashok Bhatt censored by sending another notice on August 8 regarding this
Examples of obstructions by the officer were presented.

Regarding the notices of Mr. Bhatt and Mr. Maniyar, the Chairman of the House elaborated
While clarifying, it was clearly stated that the reports of proceedings in the House were false,
A report which is distorted, incomplete or damaging is in contempt of the House
Only counts. Similarly, the speech of any member of the House may be suppressed,
So that too was in contempt of the House - although later the issue was referred to the Privileges Committee
was assigned. Thus censorship was also challenged in the Gujarat Assembly
came

“Days till 15th September from Gujarat Lok Sangharsh WAR
A satyagraha was called as "Jana Jagran Week". This
To conduct Satyagraha at four centers namely Surat, Vadodara, Rajkot and Ahmedabad
decided Detachments of workers from districts near those centers as decided
She used to do such satyagraha at the center. Against Awe in Surat and the rest
Satyagraha was to be held against Akashvani-centres at all places. In North Gujarat
Ahmedabad satyagraha program only from Ahmedabad due to heavy rains
Only workers could participate. Mainly the organization of Satyagraha of Ahmedabad
August to October... 37

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 53