Original Gujarati OCR
ગુજરાતની જનતાને અભિનંદન આપ્યાં. ગુજરાતની જનતાને આવાહન કરતાં તેમણે
જણાવ્યું કે “ભારતમાં ગમે તે થશે, પણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સરકારની
સમજ અને પ્રજાના સહયોગથી જળવાશે.”
અનોખું આકર્ષણ - 'સાધના' !
છવ્વીસમી જૂન પછી દેશભરનાં અખબારો પણ કટોકટીનો કારમો ભોગ બન્યાં
હતાં. આડેધડ ARRAY લાદીને લોકશાહીનું ગળું ટૂંપવામાં ઇન્દિરા સરકારે કશું.
જ બાકી રાખ્યું નહોતું, પરંતુ એ અત્યાચાર અને અન્યાયી સેન્સરશિપનો છડેચોક
વિરોધ કરવામાં અમુક સાપ્તાહિકો અને અખબારો પાછાં નહોતાં પડયાં.
છવ્વીસમી જૂન પછી દેશનાં અખબારોમાં વિરોધપક્ષના નેતાઓના ફોટાઓ
તો શું પણ તેમનાં નામ સુધ્ધાં છપાવવાનું બંધ થઈ ગયું હતું. આવી વિકટ સ્થિતિમાં
પણ ગુજરાતના ગુજરાતી સાપ્તાહિક '“સાધના'એ એક પૂર્તિ બહાર પાડીને કટોકટીને
પડકારી હતી. આ પૂર્તિમાં “કટોકટી વિશે પુનર્વિચારણા કરો' એ શીર્ષક હેઠળનો
શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકર અને “સાધના'ના તંત્રી શ્રી વિષ્ણુ પંડ્યાનો લેખ પણ
છપાયો હતો. એ લેખને સેન્સરનું તંત્ર હાઇકોર્ટમાં Re” કરીને પણ અટકાવી શક્યું
નહોતું અને તે લેખ રદ કરવાનો સેન્સરનો આદેશ સરકારે પાછો ખેંચી લેવો પડ્યો.
હતો.
એ જ અંકમાં જેલમાં ગોંધી રાખવામાં આવેલ જ્યપ્રકાશજી, મોરારજી,
અટલજી અને રાજમાતા શ્રીમતી વિજયારાજે સિંધિયાના ફોટા પણ છપાયા હતા.
જનતા માટે આ પ્રકારનું અખબાર એક મોટું આશ્ચર્ય બની ગયું હતું. દસ
જ મિનિટમાં wal ચાળીસ હજાર પ્રતો વેચાઈ ગઈ હતી. એ પરથી એની
લોકપ્રિયતાનો ખ્યાલ બાંધી શકાય તેમ છે. “સાધના'નો આ પ્રકારનો સાહસિક પ્રયોગ
સમગ્ર દેશભરમાં પ્રથમ હતો.
'કટોકટી કેપ્સ્યૂલ'
સત્તરમી ઓગસ્ટે નડિયાદમાં એક અભિનવ કાર્યક્રમ યોજાયો હતો. કટોકટીના
નામે થયેલ કાળાં કરતૂકોનો સવિસ્તાર ઇતિહાસ, જેલમાં પૂરવામાં આવેલ મુખ્ય
નેતાઓની વિગતો તેમ જ દેશને ગુલામ બનાવનાર શ્રીમતી ઇન્દિરા ગાંધીના એકહથ્થુ
૩૬ સંઘર્ષમાં ગુજરાત
English translation
Congratulations to the people of Gujarat. He appealed to the people of Gujarat
Said that "Whatever happens in India, but in Gujarat, law and order belongs to the government."
It will be maintained with the understanding and support of the people.”
Unique attraction - 'Sadhana'!
After June 26, newspapers across the country also became victims of the crisis
were Indira government did nothing to strangle democracy by imposing indiscriminate ARRAY.
Not only was it left, but it was a cesspool of tyranny and unjust censorship
Some weeklies and newspapers did not hold back in protesting.
Photographs of opposition leaders in national newspapers after June 26
So his name was stopped from being printed. In such dire condition
But the Gujarati weekly 'Sadhna' of Gujarat issued a supplement to the crisis
was challenged. In this supplement entitled “Rethinking the Crisis”.
Also an article by Mr. Vasantbhai Gajendragadkar and Mr. Vishnu Pandya, Editor of “Sadhana”
was printed. The article was also stopped by the censor system by "Re" in the High Court
There was no and the government had to withdraw the censor's order to cancel the article.
was
In the same issue, Jayaprakashji, Morarji, who was kept in jail
Photos of Atalji and Rajmata Shrimati Vijayaraje Scindia were also printed.
This kind of newspaper became a big surprise for the public. Ten
Within minutes wal sold forty thousand copies. Anne from that
The concept of popularity can be constructed. Such an adventurous experiment of 'sadhana'
It was the first in the entire country.
'Emergency Capsule'
A grand program was held in Nadiad on 17th August. of emergency
A detailed history of black criminals named, the main ones served in jail
Details of leaders as well as monologues of Mrs. Indira Gandhi who enslaved the country
36 Gujarat in conflict