Original Gujarati OCR
સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી. આ સત્યાગ્રહીઓમાં શ્રીમતી સુભદ્રાબહેન
ગાંધી અને શ્રીમતી વિદ્યાબહેન ગજેન્દ્રગડકર ઉપરાંત છ બહેનોએ પણ ભાગ લીધો
હતો.
ક્રાંતિદિનને દિવસે વરસતા વરસાદમાં પણ જનતા મોરચાના આગેવાનો અને
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી બાબુભાઈ પટેલની આગેવાનીમાં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું
આયોજન થયું. હાજર રહેલ દરેક નાગરિકે આઝાદીના શહીદોની શહાદતને એળે
નહીં જવા દેવાય એવી પ્રતિજ્ઞા લીધી.
. એક બીજા કાર્યક્રમમાં નવનિર્માણના આગેવાન અને વિદ્યાર્થી પરિષદના પ્રદેશ
સંગઠક શ્રી ચંદ્રકાંત શુક્લની આગેવાનીમાં વિદ્યાર્થીઓના વિશાળ aad સંપૂર્ણ
ક્રાંતિના શપથ લીધા.
વડોદરામાં અમદાવાદની જેમ જ આકાશવાણી ભવન સામે સત્યાગ્રહ થયો.
ચજકોટમાં પણ “જનવાણી' પત્રિકાનું વાચન કરી ૨૧ કાર્યકરોએ ધરપકડ વહોરી
લીધી. કેટલાંક સ્થળોએ વિશાળ સરઘસો પણ યોજાયાં. અમદાવાદમાં રચાયેલ
‘Aas પ્રતિકાર WMA અનેક કાર્યક્રમોનું આયોજન કરીને લોકશિક્ષણના વર્ગો
ચલાવ્યા.
અમદાવાદમાં મળેલ સંઘર્ષ સમિતિએ ૯ ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધીના
સપ્તાહને “લોકશાહી પુનઃસ્થાપના wes’ તરીકે ઊજવવાનું નક્કી કર્યું. એ મુજબ
ગુજરાતના ગામેગામ એક પ્રતીક સત્યાગ્રહ પણ કરવામાં આવ્યો.
લોક્જુવાળને સતત ચેતનવંતો રાખવા મોરચા સરકારના કાર્યક્રમોનું આયોજન
પણ વધુમાં વધુ જનતા એમાં ભાગ લઈ શકે એ રીતે કરવામાં આવતું હતું.
આઝાદી પછી પહેલી જ વાર અમદાવાદમાં ભદ્રના કિલ્લા પર “જનતા
ધ્વજવંદન'ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મંત્રીમંડળના બધા સભ્યો,
રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત હજારોની જનમેદનીએ આ કાર્યક્રમમાં
ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સામાન્ય શિરસ્તા પ્રમાણે ૧૫ ઓગસ્ટની પૂર્વસંધ્યાએ
આકાશવાણી પર દરેક રાજ્યના મુખ્યમંત્રીનું વાયુપ્રવચન પ્રસારિત કરવામાં આવતું
હોય છે; પરંતુ આ વખતે ગુજરાતના મુખ્યમંત્રીને સેન્સર કર્યા વગર ભાષણ કરવાની
મનાઈ ફરમાવવામાં આવી અને તેથી શ્રી બાબુભાઈએ તેનો બહિષ્કાર કર્યો.
ધ્વજવંદનના કાર્યક્રમમાં શ્રી બાબુભાઈએ કટોકટી હિંમતથી જીરવી જનાર
ઓગસ્ટથી ઓકટોબર... ૩૫
English translation
The satyagrahis were arrested. Among these satyagrahis were Mrs. Subhadrabhan
Apart from Gandhi and Mrs. Vidyabehan Gajendragadkar, six sisters also participated
was
Even in the pouring rain on Krantidin, the leaders of the Janata Morcha and
A tribute program led by Gujarat Chief Minister Shri Babubhai Patel
Planned. Every citizen present remembers the martyrdom of freedom martyrs
He vowed not to let go.
. Navnirman leader and student council region in another event
Large aad full of students led by organizer Shri Chandrakant Shukla
Took oath of revolution.
Similar to Ahmedabad in Vadodara, a satyagraha was held in front of Akashvani Bhavan.
In Chajkot too, 21 activists were arrested after reading the "Janwani" pamphlet
took Huge processions were also held at some places. Formed in Ahmedabad
'Aas resistance WMA by organizing several programs of public education classes
ran
The Sangharsh Committee met in Ahmedabad from August 9 to August 15
Decided to celebrate the week as “Democracy Restoration wes”. Accordingly
A symbolic satyagraha was also done in every village of Gujarat.
Organization of front government programs to keep the public constantly aware
But it was done in such a way that maximum number of people could participate in it.
For the first time after independence, “Janata
A program of flag hoisting was organized. All members of the Cabinet,
In addition to political and social leaders, a crowd of thousands attended the event
participated enthusiastically. On the eve of August 15 as usual
The air speech of the Chief Minister of each state was broadcasted on Akashvani
have; But this time the Chief Minister of Gujarat to make a speech without censoring
It was forbidden and so Sri Babubhai boycotted it.
In the flag hoisting program, Mr. Babubhai bravely survived the crisis
August to October... 35