Original Gujarati OCR
ઓગસ્ટથી ઓક્ટોબર...
Pes ઓગસ્ટે ગુજરાતમાં ગુજરાતભરનાં સંઘર્ષ કાર્યકરોની
એક મીટિંગ રાખવામાં આવી. આ મીટિંગમાં કટોકટી પછી ઊભી
થયેલ પરિસ્થિતિ અને વિરોધકાર્યક્રમોની માહિતી એકત્ર કરી
આગામી કાર્યક્રમોનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો.
નવમી ઓગસ્ટ-ક્રાંતિદિન !
આઝાદીના સંઘર્ષની યાદ આપતી નવમી ઓગસ્ટને
દિવસે અમદાવાદમાં શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકર અને શ્રી
ભોગીલાલ ગાંધીની આગેવાનીમાં કટોકટી વિરૃદ્ધ સૂત્રોચ્ચાર
પોકારતું એક વિશાળ સરઘસ આકાશવાણી સામે આવી
પહોંચ્યું.
આકાશવાણી સામે સંઘર્ષ સમિતિના નેતાઓએ આઝાદી
- જંગની યાદ આપતાં પ્રવચનો કરી આઝાદીની આ બીજી
લડતમાં આગળ આવવા અપીલ કરી. તે જ સમયે શિક્ષકોની
પ્રતિકાર સમિતિ તરફથી પણ સ્વ. વિનોદ કિનારીવાલા સ્મારકથી
એક સરઘસનું આયોજન કરવામાં આવ્યું. પ્રા. શ્રી બબાભાઈ
પટેલ, શ્રી કનુભાઈ જાની અને શ્રી કે. ડી. દેસાઈ વગેરેના
નેતૃત્વમાં આ સરઘસ પણ આકાશવાણી સામે પહોંચ્યું હતું.
આકાશવાણી સામે બે હજાર જેટલી જનમેદની સમક્ષ
“જનવાણી'નું વાચન કરવામાં આવ્યું. Awe કર્યા વગરની
પત્રિકાઓનું વાચન સરકારના કટોકટીના કાયદાઓમાં ગુનો
બનતું હોઈ, શ્રી વસંત ગજેન્દ્રગડકરના નેતૃત્વમાં ૧૦૧
૩૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
August to October...
Pes August in Gujarat of struggle activists across Gujarat
A meeting was held. This meeting arose after the crisis
Collected information about the situation and protests
The upcoming programs were discussed in detail.
Ninth August-Krantidin!
9th August commemorating the freedom struggle
On the day in Ahmedabad Shri Vasantbhai Gajendragadkar and Shri
Anti-Crisis slogans led by Bhogilal Gandhi
A huge shouting procession came before Akashvani
reached
The leaders of Sangharsh Samiti against Akashvani, Azadi
- This is the second of freedom by giving lectures reminding of Jung
Appealed to come forward in the fight. At the same time teachers
Even from the resistance committee, Mr. From Vinod Kinariwala Memorial
A procession was organised. Pvt. Mr. Bababhai
Patel, Mr. Kanubhai Jani and Mr. K. d. Desai et al
This procession in the leadership also reached Akashvani.
In front of Akashvani before a crowd of about two thousand
“Janvani” was read without awe
Reading pamphlets is an offense under the government's emergency laws
101 under the leadership of Shri Vasant Gajendragadkar
34 Gujarat in conflict