Original Gujarati OCR
બસો વગેરેને કટોકટી વિરુદ્ધનાં અંગ્રેજી તેમજ હિન્દી પોસ્ટર્સ અને પત્રિકાઓથી ભરી
દેવામાં આવ્યાં. બસો અને ગાડીઓ જ્યાં-જ્યાંથી પસાર થઈ ત્યાં ત્યાં ખૂબ અસર
ઊભી થઈ હતી.
પરંતુ આ પ્રકારના પ્રચારમાં મુશ્કેલીઓ પણ ખૂબ પડતી હતી. રેલવેમાં કેન્દ્ર
સરકાર તરફથી નિમાયેલ “રેલવે રક્ષક દળ'ના સશસ્ત્ર સૈનિકોની નજરમાંથી બચીને
આ કાર્ય કરવાનું હતું, વળી કટોકટીના દિવસોમાં સૈનિકો ચોરીને નામે કોઈને પણ
ગોળીએ દેવા માટે મુક્ત હતા; એટલે ખૂબ સાવધાનીથી રેલવે યાર્ડમાં જ્યાં ગાડીઓ
રાખવામાં આવે છે ત્યાં પહોંચીને આ કામ પાર પાડવામાં આવતું. ઘણી વાર રેલવેમેન
જેવાં કપડાં પહેરીને પણ આ કાર્ય કરવામાં સરળતા રહેતી.
પ્રચારના આ પ્રકારના માધ્યમથી સ્વાભાવિક રીતે જ રેલવે સત્તાવાળાઓમાં
તથા કેન્દ્ર સરકારમાં ખળભળાટ મચી ગયો. સરકારે તેનું તંત્ર સાબદું કર્યું... પરંતુ
વીસથી પચીસ દિવસ સુધી તો તેને ખબર જ ન પડી કે આ બધું ક્યાંથી, કોના
દ્વારા અને ક્યારે થાય છે! પાછળથી ગુજરાતનાં રેલવે યાર્ડોનું સિક્યૂરિટી ચેકિંગ
કંડક બનાવવામાં આવ્યું.
મોરચા મંત્રીમંડળ મેદાનમાં... ૩૩
4-૪
English translation
Buses etc. were filled with English and Hindi posters and pamphlets against the crisis
were given Buses and cars passed by everywhere and there was a lot of impact
stood up.
But there were many difficulties in this kind of propaganda. Center in Railways
Avoiding the eyes of the armed forces of the government-appointed “Railway Guards”.
This work was to be done, and in the days of emergency, soldiers stole anyone's name
Pills were free to lend; So very carefully where the cars in the railway yard
This work was carried out by reaching the place where it is kept. Often a railwayman
It would have been easier to do this by wearing similar clothes.
By such means of publicity naturally among the railway authorities
And there was a commotion in the central government. The government released its system... but
For twenty to twenty five days, he did not know from where and from whom
By and when! Later security checking of railway yards in Gujarat
Kandak was made.
Front Cabinet in Maidan... 33
4-4