Original Gujarati OCR
મોરચા મંત્રીમંડળ મેદાનમાં...
aa ગાંધીએ લાદેલી કૃત્રિમ “કટોકટી'ને ૨૬ જુલાઈએ
એક માસ પૂરો થતો હતો. આ દિવસે “લોકસંઘર્ષ સમિતિ' અને
“જનતા મોરચા'ના સંયુક્ત ઉપક્રમે ગુજરાતભરની હડતાળનું
એલાન આપવામાં આવ્યું હતું. શાસન પક્ષ તરફથી જ આ
પ્રકારની હડતાળનો આદેશ ગુજરાતની જનતા માટે એક નવતર
અનુભવ હતો.
zs જુલાઈ પહેલાંના ગુજરાતવ્યાપી હડતાળના
સમાચારો ભૂગર્ભ પત્રિકાઓ અને સંદેશાવાહકો દ્વારા પહોંચી
ગયા હતા. ફરી એક વાર પ્રજામાનસ પર ચેતનાનું મોજું ફરી
વળ્યું હતું. ઠેર ઠેર ઉત્સાહનાં દર્શન થયાં હતાં. બધા જ રાજકીય
અને સામાજિક કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે
મેદાનમાં ઊતર્યા હતા. ભય અને હતાશા નિર્મૂળ થઈ ગયાં હતાં.
હડતાળના દિવસે ગુજરાતનાં શહેરો અને નગરો તથા
નાનાં નાનાં ગામડાંમાં પણ દુકાનો, શાળાઓ વગેરે બંધ રહ્યાં
હતાં. અનેક સ્થળોએ વિશાળ સરઘસો કાઢીને પ્રજાએ “કટોકટી'
સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદે પ્રતિકારના સમર્થનમાં એક વિશાળ
જનતારેલીનું આયોજન કર્યું હતું. આ “જનતારેલી'નું નેતૃત્વ
જનતા-મોરચાના નેતાઓ તેમ જ બિનપક્ષીય કાર્યકરોએ
સંભાળ્યું હતું. શહેરના રાજમાર્ગો પર ફરેલા આ સરઘસે
લોકોનો ભય અને ભ્રમ હવે ભાંગી રહ્યો હોવાની પ્રતીતિ કરાવી
હતી.
૩૦ સંઘર્ષમાં ગુજરાત
English translation
Morcha Cabinet in Maidan...
aa Gandhi imposed an artificial “emergency” on 26 July
A month was over. On this day, “Loksanharsha Samiti” and
Gujarat-wide strike under the joint initiative of Janata Morcha
An announcement was made. This from the ruling party itself
The strike order is a novelty for the people of Gujarat
had experience.
zs of the Gujarat-wide strike before July
News arrived through underground pamphlets and messengers
had gone Once again a wave of consciousness swept over the public mind
was turned. There were glimpses of enthusiasm everywhere. All political
and social workers to make this program a success
Landed in the field. Fear and depression were eradicated.
On the day of the strike, the cities and towns of Gujarat and
Even in small villages shops, schools etc remained closed
were People took out huge processions at many places to protest the 'Crisis'.
He expressed his opposition.
A huge support for resistance in Ahmedabad
Organized public rally. The leadership of this “Janatareli”.
Janata-morcha leaders as well as non-party activists
was handled. This procession moved on the highways of the city
Convinced that people's fears and illusions are now being shattered
was
30 Gujarat in conflict