Sangharsh ma Gujarat — Page 43

Original Gujarati OCR

જેલો જીવંત બને છે !
Baar asint BAR તરફથી સમિતિના સંયોજક શ્રી

નાનાજી દેશમુખે રપમી જૂને દિલ્હીની ઔતિહાસિક સભામાં
શ્રીમતી ગાંધીના રાજીનામાની માંગણીના સમર્થનમાં ર૯મી
જૂનથી દેશવ્યાપી સત્યાગ્રહના મંડાણનો કૉલ આપ્યો હતો;
પરંતુ તે જ રાત્રે આખો દેશ જેલ જેવો બની ગયો. પરિણામે
ANS WYRS સત્યાગ્રહ તો શક્ય ન બન્યો, પણ બીજા
પ્રાંતોમાં પ્રતીક તરીકે વ્યક્તિગત સત્યાગ્રહ નિયમિત રીતે થયા
હતા. બીજા પ્રાંતો કરતાં ગુજરાતની સ્થિતિ જુદી હતી. “ગુજરાત
લોકસંઘર્ષ સમિતિ'એ સત્યાગ્રહના કાર્યક્રમને અસરકારક
બનાવવાનો નિર્ણય કર્યો. આ અંગે જુલાઈની ૧૫મી તારીખથી
૨૧મી તારીખ સુધી ગુજરાતનાં બધાં જ જિલ્લા કેન્દ્રો ઉપર
નિયમિત રીતે પાંચ-પાંચની ટુકડીઓમાં સત્યાગ્રહ કરવાની
યોજના કરવામાં આવી.
વાતાવરણમાં ગરમી

સત્યાગ્રહના કાર્યને વ્યાપક તેમ જ અસરકારક બનાવવા
ગુજરાતમાં અનેક સભા-સરઘસના કાર્યક્રમો થયા. આવા
કાર્યક્રમોમાં દક્ષિણ ગુજરાત વધારે આગળ રહ્યું.

નવસારીમાં વિદ્યાર્થી-કાર્યકરો મળી રોજ શેરી-સરઘસો
કાઢતા. સુરતમાં સાતમી તારીખે યુવા-મોરચા અને “લોકસંઘર્ષ
સમિતિ'ના ઉપક્રમે એક વિશાળ સરઘસ નીકળ્યું હતું.
બારડોલીમાં પણ “લોકસંઘર્ષ સમિતિ'ના ઉપકમે પાંચમી તારીખે
જેલો જીવંત બને છે ! ૨૭

English translation

Prisons come alive!
Committee Coordinator from Baar asint BAR Mr

Nanaji Deshmukh at the historic meeting in Delhi on 2nd June
9th in support of Mrs. Gandhi's demand for resignation
had given a call for nationwide satyagraha from June;
But that very night the whole country became like a prison. Consequently
ANS WYRS Satyagraha did not become possible, but others
Symbolic individual satyagrahas took place regularly in the provinces
were The situation of Gujarat was different from other provinces. “Gujarat
'Loksangarsh Samiti' effective program of satyagraha
decided to make Regarding this from 15th of July
On all the district centers of Gujarat till 21st
To do satyagraha regularly in groups of five
The plan was made.
Heat in the atmosphere

To make Satyagraha work widespread as well as effective
Many meetings and processions were held in Gujarat. Such
South Gujarat was more advanced in the programs.

In Navsari, students-activists held daily street processions
taking out In Surat on the 7th, Yuva-morcha and “Loksangharsh
A huge procession was organized by the committee.
Also in Bardoli on the 5th under the authority of “Loksangarsh Samiti”.
Prisons come alive! 27

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 43