Original Gujarati OCR
લીધો. ઘણું કરીને બે-ત્રણ દિવસમાં મોટા ભાગના કાર્યકરો જામીન પર છૂટી ગયા.
ગુજરાતમાં મોરચાશાસન પણ હવે અસ્થિર જેવું હોઈ પ્રચારકોએ DIR હોવા
છતાં પણ ન પકડાવું તેવો વિચાર થયો. મોરચા સરકાર વખતે જ જેમનાં DIR
હેઠળ dire નીકળ્યાં હતાં તેવા સંઘના ૨૯ જેટલા પ્રચારકો અને બીજા ઘણા
પ્રચારકોએ ભૂગર્ભવાસનો સ્વીકાર કર્યો. બીજા ઘણા પ્રચારકો હતા, જેની માહિતી
સરકારને ન હોવાને કારણે તેમનાં વોરન્ટ નીકળ્યાં નહીં.
પ્રતિબંધ અને ભૂગર્ભવાસ ૨૩
English translation
took Most of the workers were released on bail within two-three days.
Even the front government in Gujarat is now unstable as propagandists have DIR
Still thought not to get caught. At the time of Morcha government whose DIR
As many as 29 preachers of the Sangh and many others had gone out under dire
Preachers embraced underground living. There were many other preachers, whose information
Due to lack of government, their warrants did not come out.
Prohibition and Underground Dwelling 23