Original Gujarati OCR
પ્રાંતપ્રચારક બેઠેલા જણાયા. આખાય કાર્યાલયને પોલીસે ઘેરો ઘાલ્યો હતો. સંઘના
કાર્યાલયમાં બાંધકામ ચાલતું હતું. કડિયા અને મજૂરોને બહાર કાઢી મૂકવામાં આવ્યા
હતા. કાર્યાલયનો કબજો પોલીસે લઈ લીધો લાગતો હતો. આ સ્થિતિમાં અમારે
ત્યાં ઊભા રહેવામાં જોખમ હતું. અમે સ્કૂટરની ઝડપ વધારી અને પોલીસ તેની
ધમાલમાં હોવાથી અમારા પર નજર ન નાખી શકી. સલામત WA પહોંચી જતાં
પહેલાં, જાણીતા નંબરવાળું અમારું સ્કૂટર અમે નજીકના એક ઘરમાં મૂકી દીધું. પછી
રિક્ષા લઈ સાવ નવા જ પરિચયમાં આવેલ શ્રી બ.પ.ના ઘરે પહોંઆ. હજી સુધી
ગુજરાતમાં ધરપકડો શા માટે થઈ રહી છે તેની અમને માહિતી નહોતી.
અમે ફોન પર તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે સંઘ અને બીજી પચીસ
સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફોન દ્વારા અમે પણ ગુજરાતના
દરેક જિલ્લાને આ સમાચારથી વાકેફ કર્યો. સાંજ સુધીમાં તો ગુજરાતનાં મુખ્ય
નગરોમાંથી સંઘના કાર્યકરોની વ્યાપક ધરપકડોના સમાચારો આવતા ગયા.
સંઘના પ્રાંતપ્રચારક શ્રી કેશવરાવ દેશમુખની ધરપકડ થઈ ત્યારે તેમની પાસે
મુંબઈથી શ્રી... દ્રારા આવેલ સંદેશાપત્રો હશે એવું માનીને અમે તે સંદેશાપત્રો કેવી
રીતે મેળવી લેવા તેની યોજના બનાવી.
મણિનગરમાં એક બહેનને બપોરે ચા-નાસ્તો લઈને મણિનગર પોલીસસ્ટેશને
તેમને મળવા માટે મોકલ્યાં. તેમની પાસે થેલી, છાપાં, પુસ્તકો વગેરે પણ હતાં. જનાર
બહેને શું કરવું તેની સૂચનાઓ પણ અપાઈ હતી. તેમણે પોલીસની નજર ચૂકવીને
યોજના પ્રમાણે દેશમુખજીની હેન્ડબૅગમાંના બધા જ કાગળો છાપાં અને પુસ્તકો
વચ્ચે મૂકી દીધા. સફળ રીતે એ કાગળો અમારા સુધી પાછા આવી ગયા.
આ કાગળો ખૂબ અગત્યના હતા. ગુજરાતમાં ભૂગર્ભ પ્રવૃત્તિ ચલાવવા માટેનાં
સરનામાં ઉપરાંત મુંબઈથી શ્રી... સાથે આવેલ સંઘના સરસંઘચાલક્જીનો જેલ જતાં
પહેલાંનો પત્ર પણ તેમાં હતો. આ પત્રમાં શ્રી દેવરસજીએ સ્વયંસેવકોને પ્રતિકાર
કરવાનો કૉલ આપ્યો હતો અને સંઘના બધા જ પ્રચારકોએ ભૂગર્ભમાં રહીને
આંદોલનની જવાબદારી સંભાળવાની સૂચના પણ હતી.
સાંજ સુધીમાં એ વાત સ્પષ્ટ બની કે પ્રતિબંધિત સંસ્થાના કાર્યકરોને DIRAL
પકડવામાં આવ્યા છે. તેઓ જામીન પર છૂટી શકે તેમ હતા.
ગુજરાતનાં બધાં જ સ્થાનોના કાર્યકરોએ જામીન પર છૂટી જવાનો નિર્ણય
22 સંઘર્ષમાં ગુજરાત
English translation
The Provincial Pracharak was found sitting. The entire office was surrounded by the police. of the Union
Construction was going on in the office. Kadia and laborers were thrown out
were The office seemed to have been taken over by the police. In this situation we
There was danger in standing there. We speed up the scooter and police him
Couldn't look at us as she was busy. On reaching safe WA
Earlier, we left our scooter with a known number at a nearby house. then
Took a rickshaw to the house of Mr. B.P., who was a new acquaintance. yet
We had no idea why the arrests were taking place in Gujarat.
We started investigation on the phone and found that Sangh and another twenty-five
Institutions were banned. By phone we are also from Gujarat
Every district was informed about this news. By evening, the chief of Gujarat
News of widespread arrests of Union workers poured in from the towns.
When Mr. Keshavrao Deshmukh, Provincial Pracharak of the Sangh was arrested, he was with him
Assuming that there would be messages from Mumbai by Mr
Make a plan to get it.
In Maninagar, a sister was taken to the Maninagar police station with afternoon tea-breakfast
Sent to meet him. He also had bags, prints, books etc. the goer
The sister was also given instructions on what to do. He paid attention to the police
As per the plan, all the papers and books in Deshmukhji's handbag
placed in between. The papers were successfully returned to us.
These papers were very important. For running underground activities in Gujarat
In addition to the address, Sarsangchalakji of the Sangh who accompanied Shri... from Mumbai went to jail
The earlier letter was also in it. In this letter Shri Devrasji resisted the volunteers
gave a call to do so and all the preachers of the Sangh remained underground
There was also an instruction to take responsibility for the movement.
By evening it became clear that DIRAL activists of banned organization
have been caught. He could be released on bail.
Activists from all places in Gujarat decided to release on bail
22 Gujarat in conflict