Sangharsh ma Gujarat — Page 37

Original Gujarati OCR

નક્કી થયાં અને નવી વ્યવસ્થા પણ તે જ દિવસે ગોઠવાઈ ગઈ.

નાગપુરથી આવેલ વકીલસાહેબે (લક્ષ્મણરાવજી ઇનામદારે) મહારાષ્ટ્ર અને
નાગપુરના વિગતવાર સમાચારો આપ્યા. નવી સ્થિતિમાં ગુજરાતે ફક્ત પોતાનો
વિચાર કર્યે પાલવે તેમ નહોતું. તેણે દેશનાં અન્ય રાજ્યોને પણ વધુમાં વધુ ઉપયોગી
થઈ શકાય તે માટે પણ વિચાર કરવાનો હતો.

આ સંદર્ભમાં દેશવ્યાપી સંપર્ક રાખવા માટે નક્કી થયેલ ચાર કેન્દ્રો -
અમદાવાદ, બેંગલોર, મુંબઈ અને દિલ્હી - સાથે સંપર્ક - કડી તરીકે ગુજરાતે કાર્ય
કરવું તેવો વિચાર થયો. ગુજરાતના એક ઓછા જાણીતા સ્વયંસેવક શ્રીમાન KA
આ કામ સોંપવામાં આવ્યું. દર દસ દિવસે તેમણે વિમાનમાર્ગે આ સ્થળોની મુલાકાત
લઈ મુખ્યમુખ્ય વ્યક્તિઓને નિર્ધારિત સ્થાનો ઉપર મળવું તેમ નક્કી થયું. આ કાર્ય
ખૂબ કાળજી અને સાહસ માગી લે તેવું હતું. તેમની સાથે આવશ્યક ગુપ્ત પત્રવ્યવહાર
પણ રહેતો. શરૂઆતના દિવસોમાં વિમાનઘર પર સિક્યૂરિટી ચેકિંગ પણ વધારે કડક
રહેતું. પોતાની સાથેના પત્રો અને સાહિત્ય સરકાર સુધી ન પહોંચે તેની ખાસ કાળજી
લેવાની હતી.

આ મીટિંગમાં પ્રતિબંધ આવે તેના ત્રીજા દિવસે અમદાવાદમાં એક નિશ્ચિત
સ્થળે પ્રતિબંધ પછીની પૂર્ણ સ્થિતિની માહિતી સાથે વિભાગ - પ્રચારકોએ (સંઘની
દષ્ટિથી બે કે ત્રણ જિલ્લા મળીને એક વિભાગ બનાવવામાં આવે છે) આવવું એવો
નિર્ણય કરીને સૌ બીજી જુલાઈએ સાંજે છૂટા પડયા.

સૌરાષ્ટ્રની સ્થિતિનો વિચાર કરવા માટે વકીલસાહેબ રાજકોટ જવા રવાના
થયા.

ત્રીજી તારીખે રાત્રે મુંબઈથી શ્રી કેશવરાવજી દેશમુખ માટે એક ફોન આવે
છે : “શ્રી... જરૂરી સંદેશા લઈને સવારે અમદાવાદ આવી રહ્યા 8.” શ્રી દેશમુખજી
ચોથીએ સવારે સંદેશાવાહકની રાહ જોતા કાર્યાલયમાં બેઠા હતા. હું અને નાથાભાઈ
ઝઘડા નવા મકાનની વ્યવસ્થા તપાસવા માટે બહાર ગયા હતા.

બપોરે બાર વાગ્યે અમે બન્ને વધી વ્યવસ્થા ગોઠવી સ્કૂટર દ્વારા પાછા ફરી
રહ્યા હતા, ત્યાં તો અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલ સંઘના કાર્યાલયની
બહાર પોલીસવાન ઊભેલી જોઈ!!

અમારું સ્કૂટર આગળ વધી રહ્યું હતું. દૂરથી જ પોલીસવાનમાં સંઘના
પ્રતિબંધ અને ભૂગર્ભવાસ ૨૧

English translation

It was decided and the new arrangement was arranged on the same day.

Vakilsaheb from Nagpur (Laxmanraoji Inamdare) Maharashtra and
Detailed news of Nagpur. In the new situation, Gujarat has only its own
It was not possible to think about it. It is also more useful to other states of the country
I had to think about what could be done.

In this regard, four centers have been identified for country-wide liaison -
Gujarat acts as a liaison-link with Ahmedabad, Bangalore, Mumbai and Delhi
Thought to do it. A lesser known volunteer from Gujarat Mr. KA
This work was assigned. Every ten days he visits these places by air
It was decided to meet the principal persons at designated places. This function
It required a lot of care and adventure. Necessary secret correspondence with him
But lived. In the early days, the security checking at the airport was also stricter
Lived Special care that letters and literature with him do not reach the Government
had to take

A fixed one in Ahmedabad on the third day after the ban on this meeting
Dept. with complete post ban status information - Promoters (of Union
Two or three districts are combined to form a division from Dashti) to come
Having decided, they all parted on the evening of the second of July.

Vakilsaheb left for Rajkot to consider the situation in Saurashtra
happened

On the night of the third date, a call comes from Mumbai for Mr. Keshavraoji Deshmukh
is : “Mr. . . is coming to Ahmedabad in the morning with necessary messages 8.” Shri Deshmukhji
The fourth morning was sitting in the office waiting for the messenger. Nathbhai and me
Quarrels went out to check the arrangement of the new building.

At twelve o'clock in the afternoon, both of us got ready and returned by scooter
Stayed there in the office of the union in Kankaria area of Ahmedabad
Saw a police van standing outside!!

Our scooter was moving. of the Sangh in a police van from afar
Prohibition and Underground Dwelling 21

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 37