Sangharsh ma Gujarat — Page 36

Original Gujarati OCR

પ્રતિબંધ અને ભૂગર્ભવાસ

4 ૦મા જૂને “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'ના સરસંઘચાલક
શ્રી બાળાસાહેબ દેવરસની ધરપકડથી સંઘ પરના પ્રતિબંધની
વાત સ્પષ્ટ બની ગઈ હતી.

પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોજના બનાવવા
ગુજરાતના પચાસ જેટલા પ્રમુખ કાર્યકરોની એક મીટિંગ
અમદાવાદમાં યોજાઈ. આ મીટિંગમાં ખાસ હાજરી આપવા માટે
સંઘના ક્ષેત્રપ્રચારક શ્રી લક્ષ્મણરાવજી ઇનામદાર વિમાનમાર્ગે
નાગપુરથી અમદાવાદ આવી પહોંચ્યા. દિલ્હીથી આવેલ
ભૂગર્ભનેતા શ્રી રામભાઉ ગોડબોલે પણ આ મીટિંગમાં હાજર
રહ્યા.

અનેક વિષયો પર ચર્ચાવિચારણા થઈ. સંઘ પર પ્રતિબંધ
આવે તો ગુજરાતમાં પણ ખુલ્લેઆમ કાર્ય કરવું શક્ય નહીં બને
એ વાત સ્પષ્ટ હતી. આ સ્થિતિમાં ગુજરાતમાં પણ
ભૂગર્ભવાસની વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો.
ગુજરાતમાં પણ પ્રમુખ કાર્યકર્તાઓએ. ન પકડાતાં બહાર જ
રહેવું એવો નિર્ણય થયો.

ભૂગર્ભકાર્ય ચલાવવા માટે રહેવાનાં અને મળવાનાં
સ્થળો, પત્રવ્યવહારનાં સરનામાં તથા Ward ઉપયોગ
કરવાનાં સ્થળો ખૂબ કાળજીપૂર્વક નક્કી કરવાં પડતાં હોય છે.
સંઘના વિશાળ સંગઠનને કારણે આ વ્યવસ્થા ખૂબ સરળ રીતે
ગોઠવી શકાય તેમ હતું.

લગભગ જિલ્લા સ્તરના પ્રમુખ કાર્યકરોનાં નવાં નામો

૨૦ સંઘર્ષમાં ગુજરાત

English translation

Prohibition and subterfuge

On 4th June, the President of the National Volunteer Union
Ban on the Sangh since the arrest of Shri Balasaheb Devaras
It became clear.

Make a plan to meet the situation
A meeting of about fifty leading workers of Gujarat
Held in Ahmedabad. To specifically attend this meeting
Field Missionary of the Sangh Shri Laxman Raoji Inamdar by air
Reached Ahmedabad from Nagpur. From Delhi
Underground leader Shri Rambhau Godbole also present in this meeting
stayed

Many topics were discussed. Ban on union
If it comes, it will not be possible to work openly in Gujarat too
That was clear. In this situation also in Gujarat
The need for underground housing system was emphasized.
In Gujarat also the main workers. Out without getting caught
It was decided to stay.

Living and meeting for underground work
Places, Correspondence Addresses and Ward Usage
Destinations have to be chosen very carefully.
This arrangement is very simple due to the large organization of the union
could be arranged.

New names of almost district level chief workers

20 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 36