Sangharsh ma Gujarat — Page 35

Original Gujarati OCR

ગુજરાતમાં ગામડાં સુધી રચાયેલ ૧૦૦ કરતાં પણ વધારે શહીદખાંભીઓ
પાસે જઈને ગુજરાતના હજારો નાગરિકોએ શહીદોની શહાદત એળે નહીં જવા દેવાના
સોગંદ લીધા... “આ મહાન રાષ્ટ્રની આઝાદી અને અખંડિતતા તથા પ્રજાના મૂળભૂત
લોકશાહી અધિકારો'ને માટે જરૂરી તમામ બલિદાનો આપવાની પ્રતિજ્ઞા પણ કરી.

૨૮મી જૂને વડોદરા શહેરના નાગરિકોએ એક જંગી મૌન-સરઘસનું આયોજન
કર્યું. આ સરઘસમાં જોડાયેલ સૌએ કાળી પટ્ટી ધારણ કરીને કાળાં કરતૂતો સામે
પોતપોતાનો મૂક વિરોધ નોંધાવ્યો. સરઘસ શહીદસ્મારકોને પુષ્પહાર કરી આગળ
વધ્યું અને પ્રાણની આહુતિ આપવાની પ્રતિજ્ઞા કરી.

આમ કટોકટીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતે પોતાનાં ગાંધીવાદી શસ્ત્રો સજી
લીધાં હતાં!
પ્રતિકારનું પહેલું ચરણ ! ૧૯

English translation

More than 100 martyrs' memorials have been set up in villages in Gujarat
Thousands of citizens of Gujarat will not let the martyrdom of the martyrs pass by
Sworn... “to the freedom and integrity of this great nation and the fundamentals of the people
He also pledged to make all necessary sacrifices for democratic rights.

On June 28, the citizens of Vadodara organized a massive silent procession
did Everyone involved in this procession wears a black band and wears black clothes
They registered their silent protest. The procession proceeds by placing wreaths at the martyrs' memorials
grew up and vowed to sacrifice his life.

Thus, in the first week of the crisis, Gujarat put up its Gandhian arms
Had taken!
The first step of resistance! 19

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 35