Original Gujarati OCR
સાથે સંબંધ જાળવવા માટે નવેસરથી વિશેષ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની
આવશ્યકતા હતી. આ કાર્યો માટે બધાં રાજ્યો સાથે સંબંધો પ્રસ્થાપિત કરીને માહિતીની
આપલે કરવા માટે વિશાળ સંગઠનની આવશ્યકતા હતી. આર. એસ. એસ. અને
જનસંઘનાં સંગઠનો માટે આ કાર્ય વધારે શક્ય હતું. તેમણે ગુજરાતમાં પ્રતિકારના
કાર્યક્રમોની સાથે સાથે અન્ય રાજ્યો સાથે સંપર્કનું કાર્ય પણ સંભાળ્યું.
૧૬ સંઘર્ષમાં ગુજરાત
English translation
To create a new special arrangement to maintain the relationship with
was necessary. Information by establishing relations with all states for these functions
A large organization was required to exchange. R. S. S. And
This work was more feasible for Jan Sangh organizations. He resisted in Gujarat
Along with the programs also handled the liaison work with other states.
16 Gujarat in conflict