Original Gujarati OCR
શ્રીમતી ગાંધીએ ભારતની જનતા સામે ફેંકેલા પડકારને ઝીલી લઈ, તેનો શાંત
પ્રતિકાર કરવાની તેમણે જનતાને હાકલ કરી. ગુજરાતમાં Rw લોકશાહી
સરકાર હોવાથી સંઘર્ષમાં દેશનું નેતૃત્વ કરવાની નૈતિક જવાબદારી ગુજરાતને માથે
આવી અને તે અદા કરવાનો નિર્ધાર થયો. શ્રી વસંતભાઈએ નવનિર્માશથી રંગાયેલા
યુવાનોને અપીલ કરી: “જોજો... પથ્થરમારાથી વાતાવરણ કલુષિત ન ee”
અપીલની અસર પણ જબરી થઈ. ખુદ ખાડિયાએ પણ શાંત પ્રતિકારનો પરિચય
કરાવ્યો. લડાયક બનેલા ગુજરાતની એ તાકાત વિરલ હતી.
મોટા ભાગના અખિલ ભારતીય નેતાઓ પકડાઈ ગયા હતા. ર૬ જૂનની મોડી
Ud સુધી અનેક પ્રયત્નો પછી પણ કોઈ અખિલ ભારતીય નેતાનો સંપર્ક શક્ય
ના બન્યો. “ગુજરાત લોકસંઘર્ષ સમિતિ'નો “કેન્દ્રીય લોકસંઘર્ષ સમિતિ' સાથેનો સંબંધ
પણ કપાઈ ગયો. ગુજરાત ઉપર પણ ક્યારે કેવી આફતો ઊતરી પડશે તે કહેવું
મુશ્કેલ હતું. દેશની સ્થિતિ જોતાં ગુજરાત સાવ એકલું-અટૂલું તોફાની સાગર વચ્ચેના
du સમું થઈ ગયું હતું.
આવી પડેલ ભયાનક આફતનો આ તો પ્રારંભકાળ જ હતો. અનેક નાનામોટા
નેતાઓ અને કાર્યકરો પોતપોતાનાં જૂથમાં મળીને પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયત્નો
કરવા લાગ્યા.
કટોકટીનો પ્રભાવ વ્યાપક બનાવવા માટે સરકાર તરફથી લેવાયેલ પગલાં જોતાં
“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' પરના હુમલાની ઘડીઓ ગણાતી હતી.
ગુજરાત રા. સ્વ. સંઘના પ્રાંત-પ્રચારક શ્રી કેશવરાવજી દેશમુખ કટોકટીની
જાહેરાત વખતે જામનગર જિલ્લાના પ્રવાસે ગયા હતા. તેઓ પણ પોતાનો પ્રવાસ
ટૂંકાવી અમદાવાદ પાછા ફર્યા. સંઘના કેટલાક પ્રમુખ કાર્યકરો પણ મળેલ માહિતીના
આધારે પરિસ્થિતિનો તાગ કાઢવા માટે એકઠા થયા. આર. એસ. એસ. પર પ્રતિબંધ
આવશે તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
નવી વ્યવસ્થાઓ
સંઘના કાર્યકરોએ પ્રતિબંધ આવે તે પહેલાં જ સંગઠનના સંપર્ક માટેની
વ્યવસ્થા ગોઠવી દેવાનો નિર્ણય કર્યો. દરેક જિલ્લામાં વ્યવસ્થા માટેની આવશ્યક
સૂચનાઓ લઈને કાર્યકરો પહોંચી ગયા. ૩૦મી જૂન પહેલાં તો પ્રાંતનાં પ્રમુખ સ્થાનોનું.
૧૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
Taking up the challenge that Mrs. Gandhi threw before the people of India, her calm
He called upon the public to resist. Rw Democracy in Gujarat
As the government, Gujarat has the moral responsibility to lead the country in the struggle
came and decided to pay it. Shri Vasantbhai painted with Navanirmash
Appeal to the youth: “Watch... don't pollute the environment with stone pelting”
The effect of the appeal was also forced. Khadia himself introduced silent resistance
Done. That strength of warlike Gujarat was rare.
Most of the All India leaders were captured. Late on June 26
Even after several attempts, no All India leader could be contacted
Didn't happen. Relation of “Gujarat Lok Sangharsh Samiti” with “Central Lok Sangharsh Samiti”.
But cut off. To say when and what calamities will befall Gujarat also
was difficult. Considering the state of the country, Gujarat is all alone in the middle of the stormy sea
du was over.
This was just the beginning of the terrible calamity. Many small ones
Leaders and workers in their respective groups tried to control the situation
started doing
Given the steps taken by the government to widen the impact of the crisis
The hours of the attack on the 'National Volunteer Union' were counting down.
Gujarat Ra. self Province-Propagator of the Sangh Mr. Keshavraoji Deshmukh of the crisis
Went on a trip to Jamnagar district at the time of announcement. They also travel on their own
Short returned to Ahmedabad. Some of the leading workers of the union also received information
Gathered to assess the situation. R. S. S. ban on
It was obvious that it would come.
New arrangements
Union workers contacted the organization before the ban
Decided to make arrangements. System requirements in each district
Workers reached with instructions. Before 30th June, the main places of the province.
14 Gujarat in conflict