Original Gujarati OCR
મેદની જામતી જતી હતી. લોકો આદેશની રાહ જોતા ઊભા હતા. સૌના મનમાં
કાંઈક અવનવું થવાના ભણકારા વાગતા હતા...ત્યાં જ શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકર
બહાર આવ્યા. હાથમાં નાનકડું માઇક હતું. તેમણે સૌને શાંત રહેવા અપીલ કરી.
પ્રાપ્ત થયેલા સાચા સમાચારોથી તેમણે સૌને વાકેફ કર્યાં.
સંઘર્ષ સમિતિની એક તાકીદની બેઠક મળી. એ બેઠકમાં ગુજરાતવ્યાપી પ્રતિકાર
કરવાનો નિર્ણય લેવાયો. તા. ર૨૬ અને ૨૭મી જૂન એમ બે દિવસ ગુજરાતવ્યાપી
હડતાળનો આદેશ અપાયો. ર૧મીએ. સાંજે શક્ય હોય ત્યાં બધાં ગામોમાં
જાહેરસભાઓ કરી, કટોકટી સામે વિરોધ પ્રદશિત કરવાનો નિર્ણય થયો. તે જ દિવસે
અમદાવાદમાં પણ સાંજે છ વાગ્યે જયપ્રકાશ ચોકમાં સભાનું આયોજન થયું.
હડતાળ
કટોકટીના સમાચારો જેમ જેમ પ્રસરતા ગયા તેમ તેમ તેના વિરોધનો પ્રભાવ
પણ તીવ્ર થતો ગયો. અમદાવાદમાં બજાર yeu ન ખૂલ્યાં ત્યાં તો બંધ પણ થઈ
ગયાં. વિદ્યાર્થીઓ સ્ફૂલ-કૉલેજમાંથી બહાર આવી ગયા. અમદાવાદમાં હાઈકોર્ટ
સહિતની તમામ કોર્ટ-કચેરીઓ બંધ રહી. વકીલો પ્રતિકાર કરવા આગળ આવ્યા.
તેમણે એક સરઘસ કાઢ્યું અને જાહેર સભામાં ઇન્દિરાના બિનલોકશાહી પગલાની
આકરી ટીકા કરી.
તરત જ વડોદરા શહેરમાં એક “જનતા સંઘર્ષ સમિતિ'ની રચના કરવામાં
આવી. ૨૬ જૂને સંસ્થા કોંગ્રેસના શ્રી મનુભાઈ પટેલના પ્રમુખપદે એક જાહેર સભામાં
લોકશાહી માટે લડી લેવાનો નિર્ધાર કરવામાં આવ્યો.
ગુજરાતનાં નાનાંમોટાં બધાં જ ગામોમાં સંપૂર્ણ હડતાળ પડી. સુરત, વલસાડ,
ભરૂચ, વડોદરા, નડિયાદ, મહેસાણા, ભુજ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર
જેવાં મુખ્ય શહેરોમાં પણ જાહેર સભાઓ થઈ.
અમદાવાદમાં શ્રી બી. કે. મજમુદારના પ્રમુખપદે જયપ્રકાશ ચોકમાં એક જાહેર
સભા થઈ. દિવસભરના ઉશ્કેરાટ પછીની આ સભામાં વિશાળ માનવમહેરામણ
ઊમટ્યો હતો. આખાય દિવસ દરમ્યાન બાબુભાઈ જરાભાઈ પટેલની ધરપકડની
અફ્વાઓ ચાલુ જ રહી. શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકર અને શ્રી દિનેશભાઈ શાહે
આ સભાને સંબોધી. અન્ય રાજ્યોમાંથી મળેલા સમાચારોની તેમણે માહિતી આપી.
અણધાર્યો આઘાત અને પ્રતિકારનો પ્રારંભ ૧૩
English translation
The fat was congealing. People stood waiting for orders. In everyone's mind
There were signs that something was going to happen...there was Shri Vasantbhai Gajendragadkar.
came out There was a small mic in hand. He appealed everyone to remain calm.
He made everyone aware of the true news received.
An urgent meeting of the Sangharsh Committee was held. Gujarat-wide resistance in that meeting
It was decided to do. Dt. 26th and 27th June two days across Gujarat
A strike was ordered. On the 21st. In the evening wherever possible in all villages
Public meetings were held, it was decided to protest against the emergency. on the same day
In Ahmedabad too, a meeting was organized at Jaiprakash Chowk at six o'clock in the evening.
strike
As news of the crisis spread, so did the influence of his opposition
But intensified. In Ahmedabad, the bazaar did not open and even closed there
gone Students dropped out of school-college. High Court at Ahmedabad
All court-offices including Lawyers came forward to resist.
He took out a procession and public meeting of Indira's undemocratic actions
Criticized severely.
Immediately formed a “Janata Sangharsh Samiti” in Vadodara city
came On June 26, in a public meeting presided over by Mr. Manubhai Patel of Sanstha Congress
It was decided to fight for democracy.
There was a complete strike in all the small villages of Gujarat. Surat, Valsad,
Bharuch, Vadodara, Nadiad, Mehsana, Bhuj, Jamnagar, Rajkot, Junagadh, Bhavnagar
Public meetings were also held in major cities like
In Ahmedabad Shri B. K. An announcement was made at Jayaprakash Chowk under the chairmanship of Majmudar
The meeting was held. Huge turnout at this meeting after a day's agitation
was up. Babubhai Jarabhai Patel was arrested throughout the day
The rumors continued. Shri Vasantbhai Gajendragadkar and Shri Dineshbhai Shahe
Addressed the gathering. He informed about the news received from other states.
Unexpected trauma and onset of resistance 13