Original Gujarati OCR
- el આર.એસ.એસ. કાવવિયમાંથી પ્રમુખ કાર્યક્તઓને usd
લીધા 8...
- અ; સમાચારો મુંબઈને જણાવો.....
બીજો ફોન...
- નાગયુરની માહિતી મળે તો દિલ્હીને youd...
- પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી કોઈએ પકડાવું નહીં સૌને જાણ કરો.....
ત્રીજો ફોન...
- કદાચ હવે અહીથી બહાર ફોન નહીં થઈ શકે...
- ત્યાંથી બેંગ્લોર, મદ્રાસનો સંપર્ક થઈ શકે તો સૂચના આપો...
- અટલજી અડવાળીજી dod છે...
- તમિલનાડુ સરકારનું શું છે...
- અજાક્યા ફોન આવશે... કોઈ માહિતી આપવી a...
રેડિયો પરથી સરમુખત્યાર પોતાનું પ્રથમ વાયુપ્રવચન કરે તે પહેલાં તો અનેક
સંદેશા અને સૂચનાઓ આમ પહોંચી ગયાં હતાં.
કાંકરિયા-મણિનગર વિસ્તારમાં આવેલ આર.એસ.એસ.-નું પ્રાદેશિક કાર્યાલય
સવાર સુધીમાં તો ધમધમી ઊઠ્યું. આખીયે રાત સંઘપ્રચારક અને પ્રદેશ જનસંઘના
મંત્રી શ્રી નાથાભાઈ ઝઘડા સંદેશાઓની આપલે કરતા રહ્યા. અમે બધા કાર્યાલયને
“ઠીક' કરવામાં લાગી ગયા.
બધા રાજકીય પક્ષોની મુખ્ય મુખ્ય વ્યક્તિઓને સવાર સુધીમાં સંદેશા મળી
ગયા. પરિસ્થિતિની ગંભીરતા બધાંના ધ્યાનમાં આવી ગઈ હતી. જોકે ગુજરાતમાં
મોરચા સરકાર હોવાને કારણે અન્ય રાજ્યોની જેમ હુમલાનો પ્રત્યક્ષ અનુભવ
કરવાનો વારો ગુજરાતને માથે ન આવ્યો.
ગુજરાતની સંભવિત મોકળાશને જોતાં કટોકટીની પહેલી રાતથી જ અમદાવાદ
અખિલ ભારતીય સમાચાર-સંદેશાઓની આપલેનું કેન્દ્ર બની ગયું.
પ્રાતઃકાળે જ આખાયે શહેરમાં અને ગુજરાતમાં આ ઘાતકી કૃત્યના સમાચારો
પહોંચી ગયા. અમદાવાદમાં સાચા સમાચારો જાણવા ઉત્સુક લોકોનાં ટોળાં કોંગ્રેસ
ભવનની ઓફિસે એકઠાં થવા લાગ્યાં. વાતાવરણમાં ખૂબ ઉશ્કેરાટ હતો. બધા
રાજકીય આગેવાનો અને પત્રકારો ત્યાં હાજર હતા.
૧૨ સંઘર્ષમાં ગુજરાત
English translation
- el RSS From Kavaviy to chief functionaries usd
took 8...
- a; Tell the news to Mumbai.....
Another phone...
- If you get information about Nagyur, youd...
- No one should be arrested until the situation is clear Inform everyone.....
Third phone...
- May not be able to call out from here now...
- Inform if Bangalore, Madras can be contacted from there...
- Atalji Adwaliji is dod...
- What about Tamil Nadu Govt..
- The phone will come unexpectedly... giving any information a...
Before the dictator made his first broadcast speech on the radio, several
Messages and instructions were thus reached.
RSS Regional Office in Kankaria-Maninagar area
By morning, it was booming. Union Pracharak and Pradesh Jana Sangh all night
Minister Shri Nathabhai kept exchanging quarrelsome messages. We all to the office
Began to fix it.
Key figures of all political parties received messages by morning
gone The seriousness of the situation dawned on everyone. However in Gujarat
Direct experience of attacks like other states being a front government
It was not Gujarat's turn to do it.
Ahmedabad from the very first night of the crisis in view of the possible liberation of Gujarat
It became the center of exchange of all-India news-messages.
In the early hours of the morning, the news of this brutal act spread throughout the city and in Gujarat
reached Crowds of people eager to know the real news in Ahmedabad Congress
They started gathering in Bhavan's office. There was a lot of excitement in the atmosphere. All
Political leaders and journalists were present there.
12 Gujarat in conflict