Original Gujarati OCR
અણધાર્યો આઘાત
અને પ્રતિકારનો પ્રારંભ
rae એક વર્ષના લાંબા સંઘર્ષ પછી આડે પડખે થયું હતું.
રાજકીય નેતાઓ પણ જનતા મોરચા સરકારની રચના કર્યા
પછી કાંઈક હળવાશનો દમ ખેંચી રહ્યા હતા. ત્યાં જ રપમી
જૂન ૧૯૭૫ની ઉનાળુ રાત્રિના પાછલા પરોઢે ગુજરાતના
નેતાઓના ટેલિફોન રણકી ઊઠયા. આવું જલદ પગલું સરકાર
ભરશે તેવી ASA કલ્યના પણ નહોતી, આખી રાત દિલ્હીથી
ફોન-સંદેશાઓ આવવા લાગ્યા.
- BUA ધરપકડ...
- મોચારજીભાઈને લઈ ગવ...
- નાનાજીની શોધ ચાલે છે...
- સંઘના કાયલિવને પોલીસનો aa છે...
- ચશ્ઝીવ પક્ષોની ઓફિસો પર પોલીસના eas...
- આખા Bell શહેરમાં પોલીસવાનો ફરી રહી 8...
- ક્યાંક લશ્કરી વાહનો પણ દેખા દે છે...
- છાપાવાળાઓને પણ ફોન મળતા નથી...
- ક્યાંક ક્યાંક ટેલિફોન Kelle’ કરવાનું કામ પોલીસ
જ કરે છે...
- કશું સમજાતું નથી...
- તમો તમારા સ્થાનેથી ખસી જાઓ...
- aw 2. સંઘ કાયલિવમાં કોઈ રહે નહી... જૂ
- અગત્યનાં કાગળો અને સરનામાની ફાઈલો સલામત
સ્થળે ખસેડો...
અણધાર્યો આઘાત અને પ્રતિકારનો પ્રારંભ ૧૧ ;
English translation
An unexpected shock
And the beginning of the resistance
rae was sidelined after a year long struggle.
Political leaders also formed the Janata Morcha government
Then he was breathing a sigh of relief. Rapami there
The last dawn of a summer night of June 1975 in Gujarat
The leaders' telephones rang. Such a quick step Govt
There was no ASA Kalyana to fill, all night from Delhi
The phone-messages started pouring in.
- BUA arrested...
- Take Mocharjibhai...
- The search for Nanaji goes on...
- Sangh's Kylivne Police is aa...
- Police eas at the offices of Chashjiv parties...
- All over Bell city policemen are moving 8...
- Military vehicles are also seen somewhere...
- Pressmen also don't get phones...
- Somewhere somewhere telephone Kelle' work to do the police
just does…
- Nothing is understood...
- You move from your place...
- aw 2. No one will live in Sangha Kayliv... Joo
- Safeguard important papers and address files
Move to place...
Unexpected trauma and initiation of resistance 11 ;