Original Gujarati OCR
અને અલ્લાહાબાદના ચુકાદાએ કોંગ્રેસના આંતરિક રાજકારણમાં એક વાવંટોળ ઊભો
કર્યો. શ્રીમતી ગાંધીની ભ્રમજાળો તૂટી ગઈ.
સત્તાલાલસુ શ્રીમતી ગાંધી કોઈ પણ રીતે સત્તા છોડે તેમ ન હતાં. પોતાની
સત્તા ટકાવી રાખવા માટે તેઓ વધુ ચિંતિત બન્યાં. બીજી તરફ અખિલ ભારતીય
ધોરણે તેમના રાજીનામાની માગણી વધતી ચાલી. તેમના સાથીઓમાં પણ આ વિચાર
તીવ્ર બનતો ગયો... પણ આ બધાથી બચવા માટે ઇન્દિરાજી માટે એક નવા જ શસ્ત્રની
જરૂરિયાત ઊભી થઈ... અને આમ ભયમાંથી ઊભી થયેલ જરૂરિયાતે કટોકટીના
વિચારને જન્મ આપ્યો. અનેક હકીકતો દ્વારા એ વાત સ્પષ્ટ બને છે કે કટોકટીનો
વિચાર ૨૬ જૂનથી ઘણો વહેલો સ્પષ્ટ બની ગયો હતો અને તેની તૈયારીઓ પણ
થઈ ગઈ હતી.
દિલ્હીમાં ભારતના radar sal નાખવાની યોજનાઓ ઘડાઈ રહી હતી
ત્યારે ગુજરાતમાં “સાચા અર્થ'માં પ્રજાકીય સરકાર પૂરી પાડવાની તૈયારીઓ જનતા
મોરચો કરી રહ્યો હતો. ૧૯મી જૂને ગુજરાતમાં મોરચા સરકારે શ્રી બાબુભાઈ પટેલના
નેતૃત્વમાં સત્તાનાં સૂત્રો હાથમાં લીધાં; પરંતુ સાત જ દિવસમાં ગુજરાતની મોરચા
સરકારની સ્થિતિ “અનાથ બાળક' જેવી બની ગઈ. લોકશાહીરૂપી માતાની કૂખે
જન્મેલ મોરચા સરકારની માતૃશ ક્તિ સમી લોકશાહીને ગળે કટોકટીના રેશમી પાશથી
ટૂંપો દેવામાં આવ્યો.
૧૦ સંઘર્ષમાં ગુજરાત
English translation
And the Allahabad verdict created a whirlwind in the internal politics of the Congress
done Mrs. Gandhi's illusion was shattered.
Mrs. Gandhi, the ruler of power, could not give up power in any way. own
He became more concerned with maintaining power. All India on the other hand
Demands for his resignation kept increasing. This idea also among his peers
Intensifies... But to escape from all this, Indiraji has a new weapon
A need arose... and thus a need arose out of fear, of a crisis
gave birth to the idea. Many facts make it clear that the crisis
The idea became clear much earlier than June 26 and so did the preparations
was done
Plans were being made to install India's radar sal in Delhi
At that time, the people prepared to provide a public government in the "true sense" of Gujarat
was doing the front. On June 19, the Front Government in Gujarat of Mr. Babubhai Patel
In leadership took power symbols; But within seven days the Gujarat front
The status of the government has become that of an 'orphan child'. In the bosom of a democratic mother
The matriarchy of the Born Front government has swallowed democracy with the silken noose of crisis
Abandoned.
10 Gujarat in conflict