Original Gujarati OCR
ઝૂકવામાં કોંગ્રેસ માટે અનેક જોખમો પણ હતાં તે સ્પષ્ટ હતું; પરંતુ જનતાના
આત્મવિશ્વાસે આંદોલન પણ મક્કમ બન્યું હતું. સામે પક્ષે સરકારનું દમન પણ કૂર
બનતું જતું હતું, પરિણામ એ આવ્યું કે ગુજરાતને દિશાસૂઝની જરૂર પડી, કોઈ યોગ્ય
માર્ગદર્શનની આવશ્યકતા ઊભી થઈ.
ગુજરાતને દિશા આપવા માટે શ્રી મોરારજીભાઈ આગળ આવ્યા. તેઓએ
વિધાનસભાના વિસર્જનની માગણી સાથે સહમત થઈ તે માટે આમરણાંત ઉપવાસ
આદર્યા. આ ઉપવાસે એ આંદોલનને ખૂબ મોટું બળ પૂરું પાડ્યું ને તેને પ્રતિષ્ઠા
પણ બક્ષી. હવે સરકારે વિસર્જનની માગણી સ્વીકાર્યા સિવાય છૂટકો જ નહોતો. અંતે
કેન્દ્ર સરકારે ગુજરાત વિધાનસભાના વિસર્જનની જાહેરાત કરી... અને ગુજરાતની
જનતાએ સતત બીજો વિજય હાંસલ કર્યો. તે વિજયના પાયામાં સો જેટલા
નવયુવાનોની શહાદત પુરાઈ હતી.
આ બંને વિજ્યો સમગ્ર દેશ માટે દિશાસંકેત બન્યા. પ્રજાકીય આંદોલનના
વિજયને પરિણામે સામાન્ય નાગરિકને પણ તેની અસરકારકતાનો ખ્યાલ આવ્યો.
બીજી એક વાત એ પણ સ્પષ્ટ થઈ કે લોકશાહીમાં પ્રજા સત્તાનાં સૂત્રો ગમે તે
પક્ષને સોંપે, તો પણ એ પક્ષ જો જનતાના હિતની વિરુદ્ધ જાય, તો પ્રજા તે ચલાવી
લે તેમ નથી.
ગુજરાતના બે વિજ્યોમાંથી અનેક રાજ્યોને પ્રેરણા મળે તે સ્વાભાવિક હતું.
શ્રી જયપ્રકાશજી ગુજરાતના આંદોલનથી ખૂબ પ્રભાવિત થયા હતા. જે.પી. દેશનાં
હિતોને ધ્યાનમાં લઈ અન્ય રાજ્યોમાં પણ આવાં આંદોલનોને નેતૃત્વ પૂરું પાડવા
માટે ખૂબ યોગ્ય વ્યક્તિ હતા અને દેશના સદ્ભાગ્યે દેશનો આ સપૂત એ માટે
મેદાને પડ્યો!
એ દિવસોમાં “ગુજરાતનું પુનરાવર્તન' શબ્દ પ્રજા માટે પ્રેરણાસ્રોત બની ગયો
હતો; જ્યારે શાસકો માટે ભયપ્રદ હતો અને આ કારણે જ તેઓ પુનરૂક્તિ કર્યા
કરતા હતા કે “ગુજરાતનું પુનરાવર્તન કરવા દેવામાં નહીં આવે.'
આમ છતાંય, જે.પી.ના નેતૃત્વમાં ગુજરાત કરતાંયે વધારે વ્યવસ્થિત રીતે અને
નિર્ધારિત લક્ષ્યને પહોંચવા માટે મૂલ્યોની પુનઃપ્રતિષ્ઠા સાથે એક આંદોલન આગળ
વધતું ચાલ્યું. આ આંદોલન સ્પષ્ટ રીતે ગુજરાતમાંથી મળેલ પ્રેરણાનું જ પરિણામ
હતું. બિહારમાં પણ વિધાનસભાના વિસર્જનનો અવાજ બુલંદ બનતો જતો હતો અને
અસંતોષ અને અગ્નિજ્વાળા ૭
English translation
It was clear that there were many risks for the Congress in leaning in; But of the public
The movement also became firm with confidence. On the other hand, the repression of the government also cost
As it happened, the result was that Gujarat needed a direction, someone proper
The need for guidance arose.
Shri Morarjibhai came forward to give direction to Gujarat. They
Fast unto death for agreeing to the demand for dissolution of the Legislative Assembly
respected This fast gave great strength and prestige to the movement
But Bakshi. Now the government had no choice but to accept the demand for dissolution. In the end
The central government announced the dissolution of the Gujarat Assembly... and Gujarat
Janata achieved second consecutive victory. About a hundred in the base of that victory
The martyrdom of the youth was complete.
Both these victories became a guideline for the entire country. of the public movement
As a result of the victory, the common citizen also realized its effectiveness.
Another thing also became clear that in democracy whatever the slogans of people's power
Even if a party is assigned, if that party goes against the interest of the people, the people will run it
Can't take it.
It was only natural that many states would get inspiration from the two victories of Gujarat.
Shri Jayaprakashji was greatly influenced by the movement in Gujarat. JP of the country
To provide leadership to such movements in other states also considering the interests
He was a very suitable person and fortunately for the country this son of the country
Fell on the field!
In those days, the phrase “revival of Gujarat” became a source of inspiration for the people
was; When the rulers were afraid and this is why they repeated it
used to say that "Gujarat will not be allowed to repeat itself."
However, under the leadership of J.P. more systematically and than in Gujarat
A movement forward with re-eminence of values to reach the set goal
continued to grow. This movement was clearly the result of inspiration from Gujarat
was Even in Bihar the voice of dissolution of the assembly was getting louder and
Discontent and Fire 7