Sangharsh ma Gujarat — Page 18

Original Gujarati OCR

ઉપરથી નીચે આવતો હોય છે. કોંગ્રેસમાં પણ દરેક સ્તરે આ જ દશા થઈ.

પરંતુ રાષ્ટ્રની એ કમનસીબી હતી કે આ સત્તાભૂખ્યા રાજકારણીઓ
હોંગ્રેસીઓ)ની સરકારોને અંકુશમાં રાખી શકે તેવા મજબૂત તિરોધપક્ષનો આ દેશમાં.
કંઈક અભાવ હતો. જોકે હકીકતમાં તો સબળ વિરોધપક્ષને પાંગરવા જ નહોતો
દેવાયો; તેમ છતાં પોતાની શક્તિથી એક અતૂટ વિરોધપક્ષ ઊભો થાય તેવું પણ
ન બન્યું, બલકે વિરોધપક્ષો વધુ ને વધુ વિભાજિત થતા રહ્યા!

આ પ્રકારની સ્વાર્થપ્રેરિત રાજ્યવ્યવસ્થા ભ્રષ્ટાચારને જન્મ આપે તે પણ એટલું
જ સ્વાભાવિક હતું. પરિણામે આ દેશ ભયંકર ભ્રષ્ટાચારીઓનો ભોગ બન્યો. દૂર
બેઠેલા ગામડાના કોઈ મુખી-સરપંચથી માંડીને દેશના ઊંચામાં ઊંચા અધિકારીઓ
સુધીના બધાનો ભ્રષ્ટાચારે ભરડો લીધો ને ભ્રષ્ટાચાર જાણે વહીવટનું એક આવશ્યક
અંગ બની ગયો. “વજન' મૂક્યા વગર કોઈ કાગળ કે ફાઈલ ખસી શકે જ નહીં.
AS મંત્રી કે અધિકારીની મુલાકાત માટે પણ પટાવાળાના ખિસ્સામાં ચાપાણીની
ગરમી આણવી જ જોઈએ, એ જાણે કે સ્વાભાવિક શિરસ્તો બની ગયો; આથી
સરકારી તંત્ર સુવ્યવસ્થા તરફ ઉપેક્ષા Aad થયું.

શાસકોમાં પણ વહીવટી સ્તરના ભ્રષ્ટાચારને રોકવા માટે જરૂરી એવું “નૂર
નહોતું, કારણ તેઓ પણ રાજકીય સ્તરના ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હતા. ભ્રષ્ટ
નીતિરીતિઓથી પોતાનો સ્વાર્થ સાધવો, ચૂંટણી જીતવા માટે પણ ભ્રષ્ટ આચારો
આચરવા, સમાજના હિતના નામે સમાજના કેટલાક કહેવાતા આગેવાનોને સાચવી
લેવાની દુર્વૃત્તિ - અને આ બધું સમાજની પ્રતિષ્ઠિત (?) વ્યક્તિઓ દ્વારા જ થતું!

આ પણ ઓછું હોય તેમ “યથા રઝા તથા FA પ્રમાણે આ પ્રકારના વહીવટી
ભ્રષ્ટાચારની અસર સમાજવ્યવસ્થા ઉપર પણ પડી. સમાજવ્યવસ્થામાં ભ્રષ્ટાચાર
વ્યાપી જાય એ સૌથી વધારે ભયાનક ગણાય. આ તો મૂળમાં જ ઘા કરનારી ઘટના
હતી - પણ આ ઘાતક “ઘા'થી પણ હિત ધરાવનારાઓને નાખુશ થવાનું કારણ
નહોતું. તેઓ જાણતા જ હતા કે નિઃસત્ત્વ સમાજ પર શાસન કરવું એ વધારે સરળ
પડશે અને માટે જ તેમણે પણ આ કામમાં યથાયોગ્ય સક્રિય ફાળો આપ્યો.

આ પ્રકારના ભ્રષ્ટાચારથી ખુશ થનારાઓ કરતાં નાખુશ થનારાઓની સંખ્યા
વધારે હોય તે પણ સ્વાભાવિક હતું; પરંતુ આ મોટું બળ લક્ષ્યડીન, અસંગઠિત અને
પોતાનામાં જ ગૂંચવાયેલ હોવાને કારણે અસહાય બની, સમગ્ર દુરાચારો દેખીને દુઃખી
૨ સંઘર્ષમાં ગુજરાત

English translation

It comes down from above. The same situation happened in Congress at every level.

But it was the misfortune of the nation that these power hungry politicians
(Hungarians) had a strong opposition in this country that could keep the governments in check.
Something was missing. However, in fact, there was no need to crush the strong opposition
Debts; Even so, an indomitable opposition is raised by its own power
It didn't happen, rather the opposition kept getting divided more and more!

This kind of selfish polity also gives birth to corruption
It was only natural. As a result, this country became a victim of terrible corruption. away
From a sitting village headman-sarpanch to the highest officials of the country
Corruption has taken over all till now and corruption is a necessity of administration
became an organ. No paper or file can move without putting 'weight' on it.
Chapani in pewan's pocket also for visiting AS minister or official
The heat must be brought on, as if the natural head had become; Hence
Government system was neglected towards orderliness.

“Nur
No, because they were also involved in corruption at the political level. corrupt
Pursue self-interest through policies, corrupt practices even to win elections
Acharva, saved some so-called leaders of the society in the name of the interest of the society
The vice of taking - and all this by eminent (?) persons of the society!

This is even less, “According to Yatha Raza and FA, this type of administration
Corruption also affected the social order. Corruption in social order
It is the most terrifying thing to spread. This is a wounding incident to the core
was - but this fatal "wound" also caused displeasure to those with interests
was not He knew that it was easier to rule a non-sattva society
And that's why he also contributed actively in this work.

This kind of corruption makes more people unhappy than happy
It was also natural to have more; But this large force is targeted, disorganized and
Being entangled in oneself became helpless, saddened by the sight of all the evils
2 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 18