Sangharsh ma Gujarat — Page 17

Original Gujarati OCR

અસંતોષ અને અગ્નિજ્વાળા

છેં દશ વર્ષના રાજકારણે ભારતની જનતાને અવનવા
અનુભવો કરાવ્યા છે. ઊડીને આંખે વળગે તેવો વ્યક્તિવાદ
વર્ક્યો - અને તે પણ પ્રજાની ઇચ્છા-અનુમતિને નામે! માંડ
બત્રીસ ટકા મત પ્રાપ્ત કરીને અસ્તિત્વમાં આવેલી કોંગ્રેસી
સરકારો આ દિવસોમાં વધારે મદાંધ બની. “યાવચ્ચન્દ્રદિવાકરૌ'
આ દેશનું રાજ કરવા માટે જ પોતે સર્જાયા છે, તેવો ભાવ
તેમનામાં દંઢ થયો. તેમને મળેલ બત્રીસ ટકા લોકોનું સમર્થન
અને પ્રોત્સાહન પણ તેઓ જીરવી ન શક્યા. તેમના આચરણમાં
ડગલે ને પગલે જનતાને અવિવેકનો અનુભવ થવા લાગ્યો. “કોઈ
આપણામાં વિશ્વાસ મૂકે, ત્યારે આપણી જવાબદારી અનેકગણી
વધી જાય છે' આ મૂળમંત્રને તેઓ ઘોળીને પી ગયા.

તેઓ લોકશાહી દ્વારા મળેલી સત્તાનો ઉપયોગ સાચા
અર્થમાં સમાજના દીન વર્ગ માટે કરતા હોત, તો આ દેશની
આજે આપણે અનુભવીએ છીએ તેવી દુર્દશા ન થઈ હોત તે
સ્પષ્ટ છે. સત્તાલોલુપ અને મદાંધ કોંગ્રેસીઓએ. નિષ્ઠાવાન
ગાંધીવાદીઓને તો ક્યારનાય પોતાનાથી વેગળા કરી મૂક્યા
હતા. હવે તો કોંગ્રેસી અખાડામાં ખુરશીની ખેંચતાણ કરી શકે
તેવા બળિયાઓ જ રહ્યા હતા. આ સૌએ પોતાની બધી જ શક્તિ
પોતે સર્વસત્તાધીશ બને તે માટેના પ્રયત્નોમાં જ ખર્ચી નાખી
હતી. એના પરિણામે મોટામાં મોટા કોંગ્રેસી નેતાઓથી માંડીને ત્
નાનામાં નાના કોંગ્રેસી કાર્યકરોને પણ આ દૂષણનો ચેપ લાગવા
માંડ્યો. સત્તાના શોખનો ચેપ પણ, પાણીના પ્રવાહીની પેઠે
અસંતોષ અને અગ્નિજ્વાળા ૧
A-2

English translation

Discontent and conflagration

Ten years of politics have humiliated the people of India
Experienced. Blatant individualism
Works - and that too in the name of the will of the people! barely
The Congress came into being by securing thirty-two percent of the votes
Governments these days have become more greedy. "Yavachandradivakarou"
Such sentiments have been created only to rule this country
He got angry. Thirty-two percent of people support him
And they could not survive the encouragement. in their conduct
Following Dougal, people started to feel indiscretion. “No one
When we believe in ourselves, our responsibility is manifold
They mixed and drank this original mantra.

They are correct in using the power obtained through democracy
In the sense of doing it for the religious class of the society, then of this country
The predicament we are experiencing today would not have happened
is obvious. Satalolup and Madandha Congressmen. Sincere
The Gandhians were never dissuaded from themselves
were Now the Congress can pull a chair in the arena
There were only such bullies. All these have all their power
He spent himself in efforts to become a sovereign
was As a result, from the biggest Congress leaders to Mr
Even the smallest Congress workers are infected with this contamination
started Even the passion of power infects, like the liquid of water
Discontent and Fire 1
A-2

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 17