Original Gujarati OCR
મધુ ઉપાધ્યાય જેઓ ત્યાંથી Fist ઓફિસ સંભાળતાં, પ્રાણજીવન પટેલ, મહેશ
શાહ, જયંત શાહ વગેરે અનેક ગુજરાતી બંધુઓ આ લડતમાં અગ્રણી બન્યા.
શિકાગોમાં વસતા શ્રી બાબુભાઈ જ. પટેલના સુપુત્ર કિરીટ પટેલ અને વડોદરાના
શ્રી ચંદ્રકાંત મહેતાના સુપુત્ર પણ લડતના સહયોગી બન્યા.
આ ઉપરાંત પણ દુનિયાના ઘણા દેશોમાં વસતા ગુજરાતીઓ મેદાનમાં આવ્યા.
હોંગકોંગના શ્રી અનિલ પોટા FISH ઉપપ્રમુખ તરીકે કામ કરતા રહ્યા. ટાન્ઝાનિયાના
શ્રી બાબુભાઈ પટેલનું યોગદાન પણ નોંધપાત્ર હતું. આમ ભારતમાં પરિવર્તન
લાવનાર સંઘર્ષકાર્યમાં વિદેશમાં વસતા સૌ ભારતીયજનો સાથે ગુજરાતી પરિવારો
પણ અગ્રેસર રહ્યા. અનેકવિધ મોરચે મોખરે રહીને તેમણે કામ કર્યું...દૂર રહીને પણ
ભારતમાતાની સેવા કરી તેઓ સૌ કૃતશ થયા.
૧૬૨ : સંઘર્ષમાં ગુજરાત
English translation
Madhu Upadhyay who took over the Fist office from there, Pranjivan Patel, Mahesh
Shah, Jayant Shah etc. many Gujarati brothers became prominent in this struggle.
Mr. Babubhai who lives in Chicago. Patel's son Kirit Patel and Vadodara
Shri Chandrakant Mehta's son also became a supporter of the struggle.
Besides this, Gujaratis living in many countries of the world came to the fray.
Mr. Anil Pota from Hong Kong continues to serve as FISH Vice President. of Tanzania
Shri Babubhai Patel's contribution was also significant. Thus the change in India
Gujarati families along with all Indians living abroad in the struggle to bring
But remained the leader. He worked at the forefront on multiple fronts...even from afar
They were all humbled by serving Mother India.
162: Gujarat in conflict