Original Gujarati OCR
છે. પરિવર્તનના પાયા સમાન બની રહેલ આ સત્યાગ્રહ સમયે ગુજરાતના રાજકીય
કાર્યકરોએ અને પક્ષોએ પીઠ બતાવી એનાથી વધારે ખરાબ શું હોઈ શકે?
સત્યાગ્રહની સફળતા માટે અન્ય પ્રાંતોની જેમ જ ગુજરાતમાં પણ સંઘે
મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સત્યાગ્રહી ટુકડીઓ તૈયાર કરવાથી માંડીને પ્રચાર
સહિતની બધી જ કાર્યવાહી ઘણી જહેમત ઉઠાવી પાર પાડી હતી. આપણા રાષ્ટ્રની
ચેતના જાગ્રત છે, સક્રિય છે અને ગમે તેવાં અનિષ્ટોનો પણ સામનો તે કરી શકે
તેમ છે એ વાત સિદ્ધ થઈ અને માટે જ સત્યાગ્રહ દરમ્યાન જ “લો. સં. સમિતિ'ના
મંત્રી રવીન્દ્ર વર્માએ તેમના પત્રમાં લખ્યું હતું :
‘The satyagrah has succeeded in increasing mass awareness,
intensifying the will to resist, initiating our confidence, breaking
through the fear of censorship and reaching millions of people
with the message of resistence and satyargrah.’
[આ સત્યાગ્રહે લોક્જાગૃતિને ee બનાવી છે, પ્રતિકારના નિર્ણયને વધુ dla
બનાવ્યો છે, ભયભીતતાને હઠાવવાની શરૂઆત કરી છે, આત્મવિશ્વાસને મજબૂત
બનાવ્યો છે, સેન્સરશિપના હાઉને ખુલ્લો પાડ્યો છે અને લાખો લોકો સુધી પ્રતિકાર
અને સત્યાગ્રહના સંદેશને પહોંચાડી દીધો છે.] સત્યાગ્રહના આયોજકોએ સત્યાગ્રહનું
કરેલું આ મૂલ્યાંકન ખરેખર યથાર્થ છે.
યાદગાર સત્યાગ્રહ પર્વ લ્૭
English translation
is At the time of this Satyagraha, which is becoming the basis of change, the political of Gujarat
What could be worse than activists and parties turning their backs?
For the success of Satyagraha, the Sangh in Gujarat as well as in other provinces
Played an important part. From preparation of satyagrahi squads to propaganda
All procedures were done with great effort. of our nation
Consciousness is alert, active and can face any evil
This was achieved and that is why during the Satyagraha, the "Lo. San. Samiti" was formed
Minister Ravindra Verma wrote in his letter:
The satyagrah has succeeded in increasing mass awareness,
intensifying the will to resist, initiating our confidence, breaking
through the fear of censorship and reaching millions of people
with the message of resistance and satyargrah.'
[This satyagraha made public awareness ee, more dla the decision of resistance
Created, began to overcome fear, strengthened confidence
has created, exposed the hows of censorship and resistance to millions
and has conveyed the message of Satyagraha.] Organizers of Satyagraha of Satyagraha
This assessment done is really realistic.
Memorable Satyagraha Parva L7