Original Gujarati OCR
કારોબારીથી કૉમનવેલ્થ
Ararat અવારનવાર ભૂગર્ભ નેતાઓનું આવવું-જવું હવે.
સામાન્ય બની ગયું હતું. ભૂગર્ભ નેતાઓને પણ જાણે ફાવટ
આવી ગઈ હોય એમ તેઓ ખૂબ હિંમતથી અનેક કામો સાથે
રહીને કરતા-કરાવતા.
કેટલાક ભૂગર્ભ નેતાઓ ગુજરાતમાં ધામો નાખીને જ
રહ્યા હતા, જ્યારે દેશવ્યાપી ભૂગર્ભ ચળવળને લોકસંઘર્ષ
સમિતિના નેજા નીચે ચલાવનાર નેતાઓની ક્વચિત જ ઊડતી
મુલાકાતો થતી હતી.
આ ઊડતી મુલાકાતો લેનારાઓમાં સંઘના અ. ભા. નેતા
શ્રી મોરોપંતજી પિંગળે, સંસ્થા કોંગ્રેસના શ્રી રવીન્દ્ર વર્મા, “ગાંધી
શાંતિ પ્રતિષ્ઠાન'ના શ્રી રાધાક્રિશ્રન, જનસંઘના શ્રી સુબ્રહ્મણ્યમ
સ્વામી અને શ્રી સુંદરસિંહજી ભાંડારી, મજદૂર સંઘના શ્રી
દત્તોપંતજી ઠેંગડી વગેરેનું સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં
ગુજરાતમાં આવવાનું થયું.
આ દિવસોમાં સરકાર સામે વ્યાપક જનઆંદોલન માટેનો
વિચાર ચાલતો હતો. એની શક્યતાઓનો તિચાર કરવા આ
નેતાઓ આખાયે દેશનો પ્રવાસ કરી યોજનાને આખરી સ્વરૂપ
આપવાનો પ્રયત્ન કરતા હતા.
શ્રી રવીન્દ્ર વર્માનો એક પુત્ર હરિ - જે અગાઉ તેમની
V2 સાથે રહીને સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, પરંતુ કટોકટી અને
શ્રી વર્મા પરના વોરન્ટને કારણે ઘેર રહીને શાંતિથી અભ્યાસ
૬૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
Executive to Commonwealth
Ararat is now frequented by underground leaders.
had become normal. Even the underground leaders know it
They have come with a lot of courage
Staying and doing.
Some underground leaders settled in Gujarat
While the country-wide underground movement was the people's struggle
The leaders who run under the committee are getting weaker
There were visits.
A. of the Union among those who took these flying visits. Bh. the leader
Shri Moropantji Pingle, Shri Ravindra Verma of Sanstha Congress, “Gandhi
Shri Radhakrishran of Shanti Pratisthan, Shri Subrahmanyam of Jan Sangh
Swami and Mr. Sundersinhji Bhandari, Mr. of Majdoor Sangh
Dattopantji Thengadi etc. in the months of September and October
Happened to come to Gujarat.
These days, for the massive mass movement against the government
The idea was running. Let's discuss its possibilities
The leaders toured the entire country to finalize the plan
Trying to give.
Hari, a son of Shri Rabindra Varma - who formerly his
Stayed with V2 and studied at school, but crisis and
Study quietly at home due to warrant on Mr. Verma
68 Gujarat in conflict