Sangharsh ma Gujarat — Page 14

Original Gujarati OCR

3 ઇડ

દા»

eater ગયે

પ્રધાન મંત્રી
PRIME MINISTER
નવી દિલ્હી
જુલાઈ ૨૯, ૨૦૦૦
પ્રસ્તાવના
પચ્ચીસ વર્ષ પહેલાં ભારતમાં કટોકટી-રાજ (emergency #્પા૦)ની જાહેરાત
થઈ. તેની યાદરૂપે યોજાયેલા કાર્યક્રમોના ભાગ તરીકે શ્રી નરેન્દ્ર મોદીના પુસ્તક
“સંઘર્ષમાં ગુજરાત'ની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે, તે આનંદની વાત છે.
એકહથ્થુ સત્તાવાદ સામે લોકશાહીના જંગમાં ગુજરાતના ફાળાની ગૌરવપૂર્ણ નોંધ
અને મોંફાટ પ્રશંસા વિના લોકશાહીની કોઈ પણ વિજયગાથા અધૂરી છે.
કટોકટી પૂર્વે અને કટોકટી દરમ્યાન ચાલેલા સંઘર્ષ સાથે ગુજરાત અવિભાજ્ય
રીતે સંકળાયેલું રહ્યું છે. ૧૯૭૪ની કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચાર અને કુસાશન સામે
ગુજરાતના લોકો અને ખાસ કરીને યુવાનોએ વિદ્રોહનો ઝંડો લહેરાવ્યો. નવનિર્માણ
સમિતિના નેજા હેઠળ એકત્રિત થયેલાં વિદ્રોહી યુવક-યુવતીઓનાં શૌર્ય અને આદર્શોને
કારણે સ્વ. જયપ્રકાશ નારાયણ જેવા ટોચના અગ્રણીના આશીર્વાદ અને નેતૃત્વ
સાંપડ્યાં. આખાય દેશમાં પ્રેરણા અને લડતની ઝુંબેશના મોજાં ફરી વળ્યાં, જેને
૧૪

English translation

3 ed

da»

eater gaye

Prime Minister
PRIME MINISTER
New Delhi
July 29, 2000
Preface
Twenty-five years ago, the announcement of emergency rule in India
done Shri Narendra Modi's book as part of the programs held in his memory
“The third edition of 'Gujarat in conflict' is being published, it is a matter of joy.
A proud note of Gujarat's contribution to democracy's fight against totalitarianism
And no triumph of democracy is incomplete without lavish praise.
Gujarat is inseparable from the pre-emergency and post-emergency conflict
has been associated. Against the corruption and mismanagement of the Congress government of 1974
The people of Gujarat and especially the youth raised the flag of rebellion. makeover
To the bravery and ideals of the rebel youths gathered under the auspices of the Committee
Due to self. Blessings and leadership of top leaders like Jayaprakash Narayan
found Waves of inspiration and a campaign of struggle swept across the country, which
14

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 14