Original Gujarati OCR
જ કોંગ્રેસના નેતા અને શ્રીમતી ઇન્દિરાજી ગાંધીની સરકારના કાયદા મંત્રી એચ.
આર. ગોખલેએ કહ્યું હતું કે બંધારણમાં નાનામોટા સુધારાથી અર્થ સરવાનો
નથી. નવેસરથી બંધારણ તપાસી લેવાની જરૂર છે.
જ અત્યાર સુધીમાં બંધારણમાં ૭૯ વખત સુધારા થયા છે, જેમાંથી se વખત
કોંગ્રેસના પ્રધાનમંત્રીઓએ સુધારા sal છે.
જ બંધારણનાં પ્રારંભિક આધારભૂત તત્ત્વો સાથે પણ કોંગ્રેસે Asi કર્યા છે. First
ten schedules અને કલમ ૧૭૭ પણ બદલી નાંખી છે.
કોંગ્રેસના કારનામાઓની આવી સૂચિ તો હજુયે ઘણી લાંબી થાય તેમ છે. વળી
કોંગ્રેસના સૂરમાં સૂર મેળવતી ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી જેણે કટોકટીનું જાહેર સમર્થન
કર્યું હતું તેણે ભારતના બંધારણને ગુલામીનું સંવિધાન ઘોષિત કર્યું હતું. કમ્યુનિસ્ટ પાર્ટીએ. હ
બંધારણને અપમાનિત કર્યું હતું અને બંધારણને દમન, છલ, ઉત્પીડન, ફાસીવાદના
દસ્તાવેજ તરીકે ઓળખાવ્યું હતું.
ભારતના બંધારણના ૫૦મા વર્ષે લોકશાહીના સહુ પ્રહરી ધરતીની આ સચ્ચાઈને
કેવી રીતે ભૂલીને આગળ વધી શકે?
; આજની પળે Asda ભવિષ્ય બાબતે પણ સામુહિક ચિંતા અને ચિંતનની
જરૂરત લાગે છે. બિહારમાં નિરંતર ચાલી રહેલ હત્યાકાંડ કોઈ પણ લોકશાહીપ્રેમીનું
માથું શરમથી ઝુકાવી દે છે. બિહારના ઘટનાક્રમ તરફ નજર નાંખીએ તો લાગે છે કે
બિહારમાં “ગણતંત્ર નથી, પણ GUN તંત્ર પ્રબળ છે.' લોકશાહી પ્રક્રિયામાં રાજકીય
પક્ષો અને પ્રવૃત્તિ તેનું અભિન્ન અંગ છે. પરંતુ રાજકારણમાં વધતો જતો અસામાજિક
તત્ત્વોનો પ્રભાવ આપણને ક્યાં લઈ જશે ? સામાજિક સમરસતાને કોરી ખાતું જાતિવાદનું
ઝેર આપણા લોકતંત્રને કેવી રીતે પુષ્ટ કરી શકશે? આ ચિંતા અને ચિંતન આપણા
સહુના માટે છે.
કટોકટીના AL aT ઇમેજ પ્રકાશને, ખાસ કરીને મુ. શ્રી સુરેશભાઈ દલાલે
વર્ષોજૂના મારા એક નાનકડા પ્રયાસને નવો ઓપ આપ્યો, કાયાકલ્પ કરી ત્રીજી આવૃત્તિ
પ્રગટ કરી તે બદલ અંગત રીતે તેમનો ત્રકણી છું.
ભારતના વડાપ્રધાન મા. અટલબિહારી વાજપેયી નખશિખ લોકશાહીને વરેલા
છે. ભારતના સંસદીય dsdad વિકાસયાત્રાના તેઓ એક મહત્ત્વપૂર્ણ યાત્રી રહ્યા છે.
સંસદમાં વ્યક્ત થતી લોકતંત્ર અંગેની તેમની ચિંતા રાજકારણના આટાપાટાથી ખૂબ ઊંચે
ઊઠી ભારતના ઉજ્જ્વળ ભાવિ માટે દિશાદર્શક હોય છે. મારા આ પુસ્તકની ત્રીજી
આવૃત્તિની પ્રસ્તાવના લખી આપી મા. અટલજીએ લોકશાહી માટેના નિરંતર જાગરણના
મહત્ત્વને ખૂબ મોટું બળ પૂરું પાડ્યું છે. ગુજરાતી સાહિત્યજગત વતી હું તેમનો
અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
૨પ જૂન ૨૦૦૦ નરેન્દ્ર મોદી
૧૧
English translation
Congress leader and Law Minister of Mrs. Indiraji Gandhi's government H.
R. Gokhale said that small amendments to the constitution would make sense
not The constitution needs to be re-examined.
So far, the constitution has been amended 79 times, out of which six times
Congress Prime Ministers have reformed sal.
Congress has also done asi with the basic basic elements of the same constitution. First
Ten Schedules and Article 177 have also been changed.
The list of such achievements of Congress can be extended. Also
The Communist Party of India echoed the Congress's public support for the emergency
He did declare the constitution of India as a slavery constitution. The Communist Party. H
The constitution was insulted and the constitution was suppressed, cheated, harassed, fascism
was referred to as the document.
In the 50th year of the Constitution of India, this truth is the most guarded land of democracy
How to forget and move on?
; There is also public concern and contemplation regarding Asda's future at this time
seems necessary. The ongoing carnage in Bihar is a must for any democracy lover
Head bowed in shame. If we look at the events of Bihar, it seems that
In Bihar "there is no republic, but the GUN system is dominant." The political in the democratic process
Parties and activities are an integral part of it. But increasingly anti-social in politics
Where will the influence of the elements take us? Racism undermines social harmony
How can poison strengthen our democracy? This concern and contemplation is ours
is for everyone.
Emergency AL aT image illumination, especially on Shri Sureshbhai Dalale
A little effort of mine from years ago has been given a new lease of life, rejuvenated, third edition
I personally thank him for revealing it.
Prime Minister of India Atal Bihari Vajpayee advocated democracy
is He has been an important passenger in India's Parliamentary dsdad Vikasyatra.
His concern for democracy expressed in Parliament is far above the din of politics
Uthi is a guide for India's bright future. The third of this book of mine
I wrote the introduction to the edition. Atalji's constant vigil for democracy
Has provided great strength to the important. I am his on behalf of the Gujarati literature world
Thank you from the bottom of my heart.
2nd June 2000 Narendra Modi
11