Original Gujarati OCR
લોકતંત્ર જયતે
કટોકટીની કાળરાત્રિની પચીસમી વર્ષગાંઠે ભારતના લોકશાહીપ્રેમી નાગરિકો
લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનો પુનરુચ્યાર કરે તે એટલું જ સ્વાભાવિક છે જેટલું.
જાપાનના નાગરિકો હિરોશિમામાં દર વર્ષે 'અણુ-આતંક' સામે “UY માટેની શ્રદ્ધા વ્યક્ત
કરતા હોય.
સમગ્ર ભારતે પણ એ યોગ્ય જ કર્યું છે કે પચીસમી જૂન ૨૦૦૦ને “લોકશાહી
શ્રદ્ધા પર્વ' તરીકેનો ઉત્સવ મનાવવાનું નક્કી કર્યું. તેનાથી દેશના નાગરિકોમાં a
લોકશાહી' માનસથી ચેતતા રહેવા અને લોકશાહી મૂલ્યોને વધુ દઢ કરવા અંગે સામૂહિક
જવાબદારીનો ભાવ પ્રબળ બનશે. ભારતના બંધારણના પચીસમા વર્ષે કટોકટી દ્વારા
ભારતની લોકશાહીની હત્યા કરવાનો કુપ્રયાસ થયો હતો. આજે ભારતના બંધારણના
પચાસમા વર્ષે ઇતિહાસ આપણી પાસે લોકશાહી સંબંધે વધુ પરિપકવતાની અપેક્ષા રાખે
તે સ્વાભાવિક છે. લોકશાહી એ કોઈ જક્તિ, સંસ્થા, દેશ કે પક્ષનો ઇજારો નથી.
લોકશાહી એ તો માનવવિકાસયાત્રાનું eal પૃષ્ઠ છે. લોકશાહીમાં શ્રદ્ધા ધરાવતા
સહુનો તેના ઉપર માલિકીહક્ક છે. લોકશાહી એ સરકાર ઘડવાનું, સરકાર કબજે કરવાનું
કે સરકાર ચલાવવાનું મશીન માત્ર નથી. લોકશાહી એ તો વિકસિત માનવીય મૂલ્યોની
અભિવ્યક્તિનું એક જીવંત સંસ્થાગત સ્વરૂપ છે.
તત્કાલીન રાજકીય લાભ ખાટવા લોકશાહી મૂલ્યોની હત્યા કરનારા, બંધારણના
પચાસમા વર્ષે આત્મચિંતન કરી લોકશાહીના મહત્ત્વને સ્વીકારશે એવી આશા ઠગારી
નીવડી. કટોકટી કાળના દરબારીઓ કટોકટીનાં પચીસ વર્ષ પછી પણ લાજવાને બદલે
ગાજતા જોવા મળ્યા. ભૂલ સ્વીકારવાની હિંમત બધામાં ન હોય એ તો સમજી શકાય
તેમ છે, પરંતુ એકવીસમી સદીમાંય કટોકટી સાચી હતી, કટોકટી સારી હતી તેની
ખુલ્લેઆમ વકીલાત કરનાર દરબારીઓનાં અખબારી નિવેદનો અને ટીવી ચર્ચા સાંભળી
એટલું તો નક્કી થાય છે જ કે લોકશાહીપ્રેમી ને નાગરિકે જરાય ઊંઘતા રહેવા જેવું
નથી. પચીસ વર્ષ પૂર્વે જે ફાસિસ્ટ માનસ, દેશમાં લોકશાહી ઉપર કુઠારાઘાત કરવામાં
સફળ રહ્યું હતું એ માનસ ભલે સુષુપ્ત હોય, પરંતુ સમાપ્ત નથી થયું. વળી આ ફાસીવાદી
માનસ ૧૯૭૫માં લોકશાહીનો શિકાર કરી લોહી ચાખી ગયેલ છે, તેથી આવું માનસ
ટ
English translation
Victory to democracy
Democracy-loving citizens of India on the twenty-fifth anniversary of the crisis
It is only natural that he reiterates unwavering faith in democracy.
Japanese citizens express their faith for “UY” against the 'atomic terror' every year in Hiroshima
are doing
The whole of India has also done right that 25th June 2000 was declared as “Democracy
Decided to celebrate the festival as Shraddha Parva. It makes the citizens of the country a
'Democracy' collective about being mindful of the psyche and furthering democratic values
The price of responsibility will be strong. By emergency in the twenty-fifth year of the Constitution of India
There was a botched attempt to kill India's democracy. Constitution of India today
In the 50th year, history expects us to mature more democratically
It is natural. Democracy is not the property of any power, institution, country or party.
Democracy is the eal page of human development journey. Believing in democracy
Everyone has ownership over it. Democracy is about forming a government, taking over a government
Nor is it just a machine to run the government. Democracy is about developed human values
is a living institutionalized form of expression.
Those who killed the democratic values, of the Constitution for the political benefit of the moment
The hope that he would accept the importance of democracy by introspection in the fiftieth year was dashed
chose The courtiers of the crisis would rather be ashamed even twenty-five years after the crisis
Seen singing. It is understandable that not everyone has the courage to admit a mistake
Yes, but in the twenty-first century, crisis was real, crisis was good
Listened to press statements and TV debates of openly advocating courtiers
So much so that it is decided that democracy lovers and citizens should be sleeping at all
not Twenty-five years ago, the fascist mentality, axed democracy in the country
The mind that was successful may be latent, but not finished. Also this fascist
Manas has tasted blood after hunting democracy in 1975, so Manas is like this
T